તું જેવી રીતે મને ઈગ્નોર
તું જેવી રીતે
મને ઈગ્નોર કરે છે,
કાશ હું પણ તને એ રીતે
ઇગ્નોર કરી શકું !!
tu jevi rite
mane ignor kare chhe,
kash hu pan tane e rite
ignor kari shaku !!
Narajagi Shayari Gujarati
4 years ago
સાચવીને રાખ્યા છે આંસુઓ ખુશીની
સાચવીને રાખ્યા છે
આંસુઓ ખુશીની પળ માટે,
દુઃખના સમયમાં તો હવે
હું હસી લઉં છું !!
sachavine rakhy chhe
ansuo khushini pal mate,
dukhana samayama to have
hu hasi lau chhu !!
Sad Shayari Gujarati
4 years ago
તહેવારોની રાહ હું નથી જોતો,
તહેવારોની
રાહ હું નથી જોતો,
તું મળે એટલે તહેવાર
જ હોય !!
tahevaroni
rah hu nathi joto,
tu male etale tahevar
j hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
ક્યાંક એવી બેંક હોય તો
ક્યાંક એવી
બેંક હોય તો કહેજો,
જ્યાં સંઘરી રાખેલી ગેરસમજો
બદલી અપાતી હોય !!
kyank evi
benk hoy to kahejo,
jya sanghari rakheli gerasamajo
badali apati hoy !!
Narajagi Shayari Gujarati
4 years ago
હાસ્ય સાથે આવતા આંસુ, હંમેશા
હાસ્ય
સાથે આવતા આંસુ,
હંમેશા રહસ્યમય
હોય છે !!
hasy
sathe avata ansu,
hammesha rahasyamay
hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
ચિંતા એટલી કરો કે કામ
ચિંતા એટલી
કરો કે કામ થઇ જાય,
એટલી બધી નહીં કે તમારું
કામ તમામ થઇ જાય !!
chinta etali
karo ke kam thai jay,
etali badhi nahi ke tamaru
kam tamam thai jay !!
Gujarati Suvichar
4 years ago
જે સાચું અને સારું કહી
જે સાચું
અને સારું કહી શકે,
એ ક્યારેય લોકપ્રિય
ના થઇ શકે !!
je sachhu
ane saru kahi shake,
e kyarey lokapriy
na thai shake !!
Gujarati Suvichar
4 years ago
હું બહુ નસીબદાર છું, જો
હું બહુ
નસીબદાર છું,
જો નસીબનો અર્થ
તું હોય !!
hu bahu
nasibadar chhu,
jo nasibano arth
tu hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
બદલાયા નથી અમે સાહેબ, બસ
બદલાયા
નથી અમે સાહેબ,
બસ હવે જાણી લીધું છે
કે આ દુનિયા કેવી છે
એમ !!
badalaya
nathi ame saheb,
bas have jani lidhu chhe
ke aa duniya kevi chhe
em !!
Sad Shayari Gujarati
4 years ago
નીંદર ક્યાં આવે છે મને,
નીંદર
ક્યાં આવે છે મને,
બસ તમને મળવાનું
મન થાય એટલે આંખ
મીંચી દવ છું !!
nindar
kya ave chhe mane,
bas tamane malavanu
man thay etale ankh
minchi dav chhu !!
Miss You Shayari Gujarati
4 years ago
