તક ઉગતા સૂર્ય જેવી છે
તક ઉગતા
સૂર્ય જેવી છે સાહેબ,
જો તમે લાંબો સમય એની
રાહ જોઇને બેસી રહ્યા તો
જતી જ રહેવાની !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
tak ugata
sury jevi chhe saheb,
jo tame lambo samay eni
rah joine besi rahya to
jati j rahevani !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
મને તું જોઈએ છે જિંદગીભર,
મને તું
જોઈએ છે જિંદગીભર,
બોલ હવે આ ઈચ્છા ક્યારે
પૂરી થશે ?
😍😍😍😍😍😍
mane tu
joie chhe jindagibhar,
bol have iccha kyare
puri thashe?
😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
4 years ago
Try ઘણી કરું છું સીધી
Try ઘણી
કરું છું સીધી રહેવાની,
પણ ગામની સળી કરીને
જ શાંતિ થાય છે !!
😂😂😂😂😂😂
try ghani
karu chhu sidhi rahevani,
pan gamani sali karine
j shanti thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જ્યાં સુધી દેખાય ત્યાં સુધી
જ્યાં સુધી દેખાય
ત્યાં સુધી આગળ વધજો,
આગળ રસ્તો આપોઆપ
મળી જશે !!
jya sudhi dekhay
tya sudhi agal vadhajo,
agal rasto apoap
mali jashe !!
Gujarati Suvichar
4 years ago
તારા વગર રહેતા તો શીખી
તારા વગર
રહેતા તો શીખી લીધું,
પણ યાદ તો તારી હજુ પણ
એટલી જ આવે છે !!
tara vagar
raheta to shikhi lidhu,
pan yad to tari haju pan
etali j ave chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
તફાવત તો ખાલી વિચારોનો છે
તફાવત તો
ખાલી વિચારોનો છે સાહેબ,
બાકી જે પગથીયા ઉપર
લઇ જાય છે એ જ પગથીયા
નીચે પણ લાવે છે !!
tafavat to
khali vicharono chhe saheb,
baki je pagathiya upar
lai jay chhe e j pagathiya
niche pan lave chhe !!
Gujarati Suvichar
4 years ago
તારી આદત પર મને હવે
તારી આદત
પર મને હવે ગુસ્સો આવે છે,
જયારે તું મને સમય નથી
આપી શકતો !!
tari adat
par mane have gusso ave chhe,
jayare tu mane samay nathi
api shakato !!
Narajagi Shayari Gujarati
4 years ago
કોઈ વૃક્ષ કપાવા નો કિસ્સો
કોઈ વૃક્ષ કપાવા
નો કિસ્સો જ ના હોત સાહેબ,
જો કુહાડીની પાછળ લાકડાનો
હિસ્સો જ ના હોત !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
koi vr̥ksh kapava
no kisso j na hot saheb,
jo kuhadini pachal lakadano
hisso j na hot !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
હું હંમેશા તારી સાથે હોઈશ,
હું હંમેશા
તારી સાથે હોઈશ,
પરિસ્થિતિ ભલે ગમે
તેવી આવે !!
hu hammesha
tari sathe hoish,
paristhiti bhale game
tevi ave !!
Romantic Shayari Gujarati
4 years ago
આ પણ કંઈ જિંદગી છે ?
આ પણ કંઈ જિંદગી છે ?
એ મારી સાસરીમાં બેઠી છે
અને હું એની સાસરીમાં !!
😂😂😂😂😂😂
a pan kai jindagi chhe?
e mari sasarima bethi chhe
ane hu eni sasarima !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
