તું મારી થઇ જા એવી
તું મારી થઇ જા
એવી જીદ તો નહીં કરું હવે,
પણ હું તારો જ છું એમ
હકથી કહીશ !!
tu mari thai ja
evi jid to nahi karu have,
pan hu taro j chhu em
hakathi kahish !!
Romantic Shayari Gujarati
4 years ago
મારા માટે સ્વપ્ન એટલે એક
મારા માટે સ્વપ્ન
એટલે એક એવી જગ્યા,
જ્યાં તું ન હોવા છતાં તને
મળી શકાય !!
mar mate svapn
etale ek evi jagya,
jya tu na hova chata tane
mali shakay !!
Romantic Shayari Gujarati
4 years ago
વ્હાલા બેફામ વરસવું જ પડે,
વ્હાલા બેફામ
વરસવું જ પડે,
ઝાકળથી કંઈ પુર
ના આવે !!
🌾🌾🌾🌾🌾🌾🌾
vhal befam
varasavu j pade,
zakalathi kai pur
na ave !!
🌾🌾🌾🌾🌾🌾🌾
Life Quotes Gujarati
4 years ago
તારી સાદગીમાં તારો શણગાર છે,
તારી સાદગીમાં
તારો શણગાર છે,
તું જેવી છે એવી
જ ગજબ છે !!
😘😘😘😘😘😘😘
tari sadagima
taro shanagar chhe,
tu jevi chhe evi
j gajab chhe !!
😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
4 years ago
તૂટેલો વિશ્વાસ અને છુટેલુ બાળપણ,
તૂટેલો વિશ્વાસ
અને છુટેલુ બાળપણ,
ક્યારેય બીજી વખત
પાછુ નહી આવે !!
tutelo vishvas
ane chhutelu balapan,
kyarey biji vakhat
pachhu nahi ave !!
Narajagi Shayari Gujarati
4 years ago
મળી ગયા એ મને મંદિરની
મળી ગયા એ
મને મંદિરની બહાર,
હવે તમે જ કહો હું
પ્રાર્થના કરું કે પ્રેમ !!
😘😘😘😘😘😘😘
mali gaya e
mane mandirani bahar,
have tame j kaho hu
prarthana karu ke prem !!
😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
4 years ago
એકદમ સરળ ગણિત છે દોસ્ત,
એકદમ સરળ ગણિત છે દોસ્ત,
વસ્તુ હોય કે સંબંધ વિકલ્પ વધે એટલે
કિમત આપોઆપ ઘટી જાય છે !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺
ekadam saral ganit chhe dost,
vastu hoy ke sambandh vikalp vadhe etale
kimat apoap ghati jay chhe !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺
Good Night Shayari Gujarati
4 years ago
ખુશ છું હું આજે એવા
ખુશ છું હું આજે
એવા લોકો થી દુર થઈ ને,
કે જે પોતાની ખુશી માટે
મારી સાથે હતા !!
khush chhu hu aje
eva loko thi dur thai ne,
ke je potani khushi mate
mari sathe hata !!
Miss You Shayari Gujarati
4 years ago
મરવાનો સૌથી સહેલો રસ્તો, એને
મરવાનો સૌથી સહેલો રસ્તો,
એને પ્રેમ કરો જે તમને પ્રેમ ન કરતુ હોય,
પછી જુઓ રોજ મરશો !!
maravano sauthi sahelo rasto,
ene prem karo je tamane prem na karatu hoy,
pachi juo roj marasho !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તારા પર ગમે તેટલો ગુસ્સો
તારા પર ગમે તેટલો
ગુસ્સો હોય તો પણ શાંત થઇ જાય,
Reply ના કરવો હોય તો
પણ Type થઇ જાય !!
tar par game tetalo
gusso hoy to pan shant thai jay,
reply na karavo hoy to
pan type thai jay !!
Narajagi Shayari Gujarati
4 years ago
