Shala Rojmel
કહેવું છે ઘણું પણ સમજવાવાળું

કહેવું છે ઘણું પણ
સમજવાવાળું કોઈ નથી,
ખામોશ થઇ જાઉં તો બોલાવવા
વાળું કોઈ નથી !!

kahevu chhe ghanu pan
samajavavalu koi nathi,
khamosh thai jau to bolavava
valu koi nathi !!

Sad Shayari Gujarati

4 years ago

કોઈ આપણી લાગણીની કીમત ઓછી

કોઈ આપણી લાગણીની
કીમત ઓછી આંકે તૂ મૂંઝાવું નહીં,
કેમ કે ભંગારના વેપારીને સોનાની
પરખ નથી હોતી !!

koi apani laganini
kimat ochi anke tu munzavu nahi,
kem ke bhangaran veparine sonani
parakh nathi hoti !!

Gujarati Suvichar

4 years ago

જ્યારે કોઈ ખાસ વ્યક્તિ સાથ

જ્યારે કોઈ ખાસ
વ્યક્તિ સાથ છોડે છે ને,
ત્યારે ખાલી આંખો જ નહીં
દિલ પણ રડે છે !!

jyare koi khas
vyakti sath chhode chhe ne,
tyare khali ankho j nahi
dil pan rade chhe !!

Sad Shayari Gujarati

4 years ago

કહેતી હતી કે સાત જનમ

કહેતી હતી કે
સાત જનમ સાથે રહીશું,
આજે બાઈકમાં પંક્ચર પડ્યું
તો રીક્ષામાં જતી રહી !!
😂😂😂😂😂😂😂

kaheti hati ke
sat janam sathe rahishun,
aje baikama pankchar padyu
to rikshama jati rahi !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

બધી છોકરીઓ દિલનીખરાબ નથી હોતી,

બધી છોકરીઓ
દિલનીખરાબ નથી હોતી,
બસ અમુકનું મગજ
છટકેલું હોય છે !!
😂😂😂😂😂😂

badhi chhokario
dilanikharab nathi hoti,
bas amukanu magaj
chatakelu hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

તમારી ખરાબ પરિસ્થિતિમાં પણ કોઈ

તમારી ખરાબ પરિસ્થિતિમાં
પણ કોઈ વ્યક્તિ તમારી સાથે છે,
તો એ વ્યક્તિની કદર કરજો સાહેબ !!
💐🌻🌹શુભરાત્રી🌹🌻💐

tamari kharab paristhitima
pan koi vyakti tamari sathe chhe,
to e vyaktini kadar karajo saheb !!
💐🌻🌹shubharatri🌹🌻💐

વાત નસીબ પર આવીને અટકી

વાત નસીબ
પર આવીને અટકી ગઈ છે,
બાકી કોઈ કસર નથી છોડી
તને ચાહવામાં !!

vat nasib
par avine ataki gai chhe,
baki koi kasar nathi chhodi
tane chahavama !!

હમણા દિલ તૂટે તો ચિંતા

હમણા દિલ
તૂટે તો ચિંતા ના કરશો,
બસ ફેફસાનું ધ્યાન
રાખજો !!

hamana dil
tute to chinta na karasho,
bas fefasanu dhyan
rakhajo !!

Sad Shayari Gujarati

4 years ago

આજકાલ પરિસ્થિતિ એટલી ખરાબ છે,

આજકાલ
પરિસ્થિતિ એટલી ખરાબ છે,
કે બર્થડે નો ફોટો મુકો તોય લોકો
ૐ શાંતિ લખી નાખે છે !!
😂😂😂😂😂😂

ajakal
paristhiti etali kharab chhe,
ke barthade no photo muko toy loko
om shanti lakhi nakhe chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

એક જ ડર હતો તને

એક જ
ડર હતો તને ખોવાનો,
એ ડર પણ આજે ખોઈ
દીધો મેં !!

ek j
dar hato tane khovano,
e dar pan aje khoi
didho me !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.