માણસ પારખવાની કોઈ App હોય
માણસ પારખવાની
કોઈ App હોય તો મોકલજો,
ઘણા દિવસથી શોધું છું !!
manas parakhavani
koi app hoy to mokalajo,
ghana divasathi shodhu chhu !!
Gujarati Jokes
4 years ago
તમે ગયા ત્યારથી મહેમાન કોઇ
તમે ગયા ત્યારથી
મહેમાન કોઇ આવ્યુ નથી,
દિલનુ મકાન ખાલી છે પણ
એકલા મારાથી રહેવાયુ નથી !!
tame gay tyarathi
maheman koi avyu nathi,
dilanu makan khali chhe pan
ekala marathi rahevayu nathi !!
Breakup Shayari Gujarati
4 years ago
કોઈ વાર મળશે ભગવાન તો
કોઈ વાર મળશે
ભગવાન તો ચોક્કસ પૂછીશ,
કે હૃદય આપવાનું ખરેખર
કારણ શું હતું !!
koi var malashe
bhagavan to chokkas puchish,
ke hr̥day apavanu kharekhar
karan shun hatu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
કેમ વારંવાર પૂછે છે કે
કેમ વારંવાર
પૂછે છે કે તને થયું શું છે,
હવે ન પૂછીશ નહીં તો બોલાય
જશે કે તારાથી પ્રેમ થયો છે.
kem varanvar
puchhe chhe ke tane thayu shun chhe,
have na puchish nahi to bolay
jashe ke tarathi prem thayo chhe.
Love Shayari Gujarati
4 years ago
જે હેરાન છે મારી ધીરજ
જે હેરાન છે
મારી ધીરજ પર,
એને જઈને કહી દો કે
જે આંસુ નીચે નથી પડતા
એ દિલને ચીરે છે !!
je heran chhe
mari dhiraj par,
ene jaine kahi do ke
je ansu niche nathi padata
e dilane chire chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મેં કોઈ દિવસ ભણવાની બાબતમાં,
મેં કોઈ દિવસ
ભણવાની બાબતમાં,
મારા પપ્પાને પેંડાનો ખર્ચ
કરવા જ નથી દીધો !!
😂😂😂😂😂😂😂
me koi divas
bhanavani babatama,
mara pappane pendano kharch
karava j nathi didho !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તું અતિથી બનીને આવી જા
તું અતિથી બનીને
આવી જા ને ફરીવાર,
મારે ને તિથીને ક્યાં
કંઈ લેવાદેવા છે !!
tu atithi banine
avi ja ne farivar,
mare ne tithine kya
kai levadeva chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ગળે મળવું તો ઈતિહાસ બની
ગળે મળવું તો
ઈતિહાસ બની ગયું છે,
આજકાલ લોકો હાથ પણ
નથી મિલાવતા !!
gale malavu to
itihas bani gayu chhe,
ajakal loko hath pan
nathi milavata !!
Sad Shayari Gujarati
4 years ago
કોઈનું ખુદ કરતા પણ વધારે
કોઈનું ખુદ કરતા
પણ વધારે ધ્યાન રાખવું,
બસ આનું જ નામ સાચો પ્રેમ !!
koinu khud karata
pan vadhare dhyan rakhavu,
bas anu j nam sacho prem !!
Romantic Shayari Gujarati
4 years ago
ભગવાન છે ને, બધું સારું
ભગવાન છે ને,
બધું સારું કરી દેશે !!
bhagavan chhe ne,
badhu saru kari deshe !!
Gujarati Suvichar
4 years ago
