શું કહું કોઈને કે મને
શું કહું કોઈને કે મને
એના વિના રહેતા નથી આવડતું,
મારા મનમાં તો ઘણું છે પણ મને
કહેતા નથી આવડતું !!
shu kahu koine ke mane
en vina raheta nathi avadatu,
mara manama to ghanu chhe pan mane
kaheta nathi avadatu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હું એ લોકોની કદર કરું
હું એ લોકોની કદર
કરું છું જે સાચું બોલે છે,
પછી ભલે તે ગમે તેટલું
ખરાબ હોય !!
💐🌻🙏શુભ સવાર🙏🌻🌸
hu e lokoni kadar
karu chhu je sachhu bole chhe,
pachi bhale te game tetalu
kharab hoy !!
💐🌻🙏shubh savar🙏🌻🌸
Good Morning Quotes Gujarati
3 years ago
મન કરે છે બધાનું બ્રેકઅપ
મન કરે છે
બધાનું બ્રેકઅપ કરાવી દઉં,
અને એમની દુઃખી પોસ્ટ
પર વાહ વાહ કરું !!
😂😂😂😂😂😂
man kare chhe
badhanu brekaap karavi dau,
ane emani dukhi post
par vah vah karu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રગતિ ભલે ધીમી થાય પણ
પ્રગતિ ભલે ધીમી થાય
પણ ઈમાનદારી રાખજો કારણ કે,
કેરી કેમિકલથી પાકે ને આંબે પાકે
એમાં ઘણો ફેર પડે છે !!
pragati bhale dhimi thay
pan imanadari rakhajo karan ke,
keri kemikalathi pake ne ambe pake
ema ghano fer pade chhe !!
Gujarati Suvichar
3 years ago
દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય,
દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય,
જયારે ભૂલ આપણી હોય અને
વાંક નાના ભાઈનો નીકળે !!
😂😂😂😂😂
dil gardan gardan thai jay,
jayare bhul apani hoy ane
vank nana bhaino nikale !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તમારી ચિંતા કરવા માટે, આપણો
તમારી ચિંતા કરવા માટે,
આપણો કોઈ સંબંધ હોવો
જરૂરી તો નથી !!
tamari chinta karava mate,
apano koi sambandh hovo
jaruri to nathi !!
Love Shayari Gujarati
3 years ago
આપ તો ખરા સોદાગર છો
આપ તો ખરા સોદાગર છો સાહેબ,
મારી અબજોની ઉદાસીને ફક્ત
એક સ્મિતથી ખરીદી લીધી !!
ap to khara sodagar chho saheb,
mari abajoni udasine fakt
ek smitathi kharidi lidhi !!
Romantic Shayari Gujarati
3 years ago
ચાલ એક વાત કરું મારા
ચાલ એક વાત
કરું મારા દિલની,
કે તારા વગર એ એકલું
પડી ગયું છે !!
chal ek vat
karu mara dilani,
ke tara vagar e ekalu
padi gayu chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
કંઈ નથી માંગ્યું જિંદગી પાસે
કંઈ નથી માંગ્યું
જિંદગી પાસે તારા સિવાય,
અને જિંદગીએ ઘણું આપ્યું
બસ તારા સિવાય !!
kai nathi mangyu
jindagi pase tara sivay,
ane jindagie ghanu apyu
bas tara sivay !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સ્ત્રી એટલે બુદ્ધિથી વિચારો તો
સ્ત્રી એટલે બુદ્ધિથી વિચારો
તો સમજ બહારનું વ્યક્તિત્વ,
અને પ્રેમથી વિચારો તો સાવ
સરળ અસ્તિત્વ !!
stri etale buddhithi vicharo
to samaj baharanu vyaktitv,
ane premathi vicharo to sav
saral astitv !!
Life Quotes Gujarati
3 years ago
