Shala Rojmel
ભલે હું અમીર નથી, પણ

ભલે હું અમીર નથી,
પણ તારા સપના પુરા કરવા માટે
આખી જિંદગી મહેનત કરીશ !!

bhale hu amir nathi,
pan tara sapana pura karava mate
akhi jindagi mahenat karish !!

કોઈપણ આશા વિના એની રાહ

કોઈપણ આશા
વિના એની રાહ જોવી,
મારા માટે બસ એ જ પ્રેમ છે !!

koipan asha
vina eni rah jovi,
mara mate bas e j prem chhe !!

દુઃખ એ વાતનું નથી કે

દુઃખ એ વાતનું
નથી કે તું મને છોડી ગઈ,
તું મારી પસંદ હતી એ વાતનો
અફસોસ છે !!

dukh e vatanu
nathi ke tu mane chhodi gai,
tu mari pasand hati e vatano
afasos chhe !!

તારી નારાજગી વાજબી છે દોસ્ત,

તારી નારાજગી
વાજબી છે દોસ્ત,
આજકાલ હું પણ
મારાથી ખુશ નથી !!

tari narajagi
vajabi chhe dost,
ajakal hu pan
marathi khush nathi !!

Sad Shayari Gujarati

4 years ago

નસીબમાં લખેલું હશે તો મળી

નસીબમાં
લખેલું હશે તો મળી જશે,
ક્યારે અને કેવી રીતે એ તો
ભગવાન જાણે છે !!

nasibama
lakhelu hashe to mali jashe,
kyare ane kevi rite e to
bhagavan jane chhe !!

Gujarati Suvichar

4 years ago

કેવી જોરદાર Feeling આવે સાહેબ,

કેવી જોરદાર
Feeling આવે સાહેબ,
જયારે આપણને એટલું જ
Importance મળે જેટલું આપણે
સામે વાળા ને આપીએ છીએ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

kevi joradar
feeling ave saheb,
jayare apanane etalu j
importance male jetalu apane
same vala ne apie chie !!
💐🌹💐shubh ratri💐🌹💐

ક્યાંથી હોય રસ મને ખુશીઓની

ક્યાંથી હોય રસ
મને ખુશીઓની એ વાતમાં,
જ્યાં મારી ઢીંગલી તું ના
હોય મારા સાથમાં !!

kyanthi hoy ras
mane khushioni e vatama,
jya mari dhingali tu na
hoy mara sathama !!

અક્કલ તો બધામાં હોય છે,

અક્કલ તો બધામાં હોય છે,
પણ નમતું એ જ હોય છે જેને
સંબંધની ચિંતા હોય છે !!

akkal to badhama hoy chhe,
pan namatu e j hoy chhe jene
sambandhani chinta hoy chhe !!

બે ઘડી તારો સાથ શું

બે ઘડી
તારો સાથ શું મળ્યો,
મને તો તારી આદત
જ પડી ગઈ !!

be ghadi
taro sath shun malyo,
mane to tari adat
j padi gai !!

દુનિયામાં બધું જ શક્ય છે

દુનિયામાં
બધું જ શક્ય છે સાહેબ,
બસ શરૂઆત આત્મવિશ્વાસથી
થવી જોઈએ !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

duniyama
badhu j shaky chhe saheb,
bas sharuat atmavishvasathi
thavi joie !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.