Shala Rojmel
જે વધારે ઝઘડે છે, એ

જે વધારે ઝઘડે છે,
એ Care પણ વધારે કરે છે !!

je vadhare zaghade chhe,
e chre pan vadhare kare chhe !!

Life Quotes Gujarati

4 years ago

મને ક્યાં ખબર હતી કે

મને ક્યાં ખબર હતી કે જિંદગી
આટલી ખુબસુરત પણ હોય છે,
એ તો તમારા આવવાથી ખબર પડી !!

mane kya khabar hati ke jindagi
atali khubasurat pan hoy chhe,
e to tamara avavathi khabar padi !!

અહીંયા મને ખુદને જીવવાનું મન

અહીંયા મને ખુદને
જીવવાનું મન નથી થતું,
ને અમુક લોકો જિંદગી મારી
સાથે વિતાવવા માંગે છે !!
😂😂😂😂😂😂

ahinya mane khudane
jivavanu man nathi thatu,
ne amuk loko jindagi mari
sathe vitavava mange chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

જો કોઈ છોકરી તમારી સાથે

જો કોઈ છોકરી
તમારી સાથે રોજ વાત કરે છે,
તો તમે એના માટે બહુ
Special છો !!

jo koi chhokari
tamari sathe roj vat kare chhe,
to tame ena mate bahu
spechial chho !!

પોતાના એ જ હોય છે

પોતાના એ જ હોય છે
જે કહ્યા વગર સાથે ઉભા રહે,
બાકી કહ્યા પર તો અજાણ્યા
લોકો પણ મદદ કરી દે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

potana e j hoy chhe
je kahya vagar sathe ubha rahe,
baki kahya par to ajanya
loko pan madad kari de chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

હે ભગવાન માથું પણ ના

હે ભગવાન
માથું પણ ના દુઃખે એમનું,
જેમણે મારું દિલ દુખાવ્યું છે !!

he bhagavan
mathu pan na dukhe emanu,
jemane maru dil dukhavyu chhe !!

છેક સુધી જોડે રહેવું એ

છેક સુધી
જોડે રહેવું એ પ્રેમ નથી,
છેક સુધી જોડાયેલા
રહેવું એ પ્રેમ છે !!

chek sudhi
jode rahevu e prem nathi,
chhek sudhi jodayela
rahevu e prem chhe !!

Love Shayari Gujarati

4 years ago

કોઈ છોકરીના પ્રેમમાં પડવું એ

કોઈ છોકરીના
પ્રેમમાં પડવું એ ખોટું નથી,
પણ એના પ્રેમમાં દોસ્તોને ભૂલી
જવા બહુ મોટું પાપ છે !!
😂😂😂😂😂😂

koi chhokarina
premama padavu e khotu nathi,
pan en premama dostone bhuli
java bahu motu pap chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

એ વ્યક્તિથી એટલી હદે પ્રેમ

એ વ્યક્તિથી
એટલી હદે પ્રેમ છે મને,
કે હેરાન એ હોય અને ઊંઘ
મારી ઉડી જાય છે !!

e vyaktithi
etali hade prem chhe mane,
ke heran e hoy ane ungh
mari udi jay chhe !!

હું તને ખુબ miss કરું

હું તને ખુબ miss કરું છું,
પણ problem એ છે કે આ વાત
તું કોઈ દિવસ સમજતી જ નથી !!

hu tane khub miss karu chhu,
pan problem e chhe ke vat
tu koi divas samajati j nathi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.