છોકરાઓ દિલના એટલા બધા સારા
છોકરાઓ દિલના
એટલા બધા સારા હોય છે,
કે પરિસ્થિતિ ભલે ગમે તેટલી ખરાબ
થાય પણ ક્યારેય કોઈ છોકરીને
બ્લોક નથી કરતા !!
chhokarao dilana
etala badha sara hoy chhe,
ke paristhiti bhale game tetali kharab
thay pan kyarey koi chhokarine
block nathi karata !!
Gujarati Jokes
3 years ago
વાત કોને કરવી અને કોને
વાત કોને કરવી અને કોને
કહેવી એ વચ્ચેનો ભેદ સમજાઈ જાય,
તો માણસ ભાગ્યે જ દુઃખી થાય છે !!
🌹🌷💐શુભ રાત્રી💐🌷🌹
vat kone karavi ane kone
kahevi e vachcheno bhed samajai jay,
to manas bhagye j dukhi thay chhe !!
🌹🌷💐shubh ratri💐🌷🌹
Good Night Shayari Gujarati
3 years ago
70-80 કિલોની છોકરીઓ પોતાને ડોલ
70-80 કિલોની
છોકરીઓ પોતાને ડોલ કહે છે,
બહેન તમે ડોલ નહીં પણ
ઢોલ બની ગયા છો !!
😂😂😂😂😂😂
70-80 kiloni
chhokario potane dol kahe chhe,
bahen tame dol nahi pan
dhol bani gaya chho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું રાજનીતિ જરાય નથી જાણતો,
હું રાજનીતિ
જરાય નથી જાણતો,
પણ મને એટલી ખબર છે કે
મારી સરકાર તું છે !!
hu rajaniti
jaray nathi janato,
pan mane etali khabar chhe ke
mari sarakar tu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સવારે વહેલા માત્ર ત્રણ લોકો
સવારે વહેલા
માત્ર ત્રણ લોકો જ જાગે છે,
માં, મહેનત અને મજબૂરી !!
savare vahela
matra tran loko j jage chhe,
ma, mahenat ane majaburi !!
Gujarati Suvichar
3 years ago
છોકરીઓને ગુસ્સામાં ગુસ્સો ઓછો અને
છોકરીઓને ગુસ્સામાં
ગુસ્સો ઓછો અને English
વધારે આવડતું હોય છે !!
😂😂😂😂😂😂
chhokarione gussama
gusso ochho ane english
vadhare avadatu hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પરિસ્થિતિ એવી ના થવા દો
પરિસ્થિતિ એવી ના થવા દો
કે તમે સાવ હિંમત હારી જાઓ,
પરંતુ હિંમત એવી રાખો કે પરિસ્થિતિ
તમારી સામે હારી જાય !!
🌹🌷💐શુભ સવાર💐🌷🌹
paristhiti evi na thava do
ke tame sav himmat hari jao,
parantu himmat evi rakho ke paristhiti
tamari same hari jay !!
🌹🌷💐shubh savar💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
કોણ માંગે છે સંબંધોના નામ
કોણ માંગે છે
સંબંધોના નામ અહીં,
મને તો વગર સંબંધે
તમે મારા લાગો છો !!
kon mange chhe
sambandhona nam ahi,
mane to vagar sambandhe
tame mara lago chho !!
Sambandh Status Gujarati
3 years ago
બસ એટલું અમીર થવું છે,
બસ એટલું
અમીર થવું છે,
જેટલો અમીર હું મારા
દોસ્તોને દેખાઉં છું !!
bas etalu
amir thavu chhe,
jetalo amir hu mara
dostone dekhau chhu !!
Gujarati Jokes
3 years ago
જીવન એક રેસ છે, જો
જીવન એક રેસ છે,
જો તમે જલ્દી સરકારી નોકરી
નહીં લઇ શકો તો પછી તમારી GF
બીજા સાથે પરણી જશે !!
😂😂😂😂😂😂
jivan ek race chhe,
jo tame jaldi sarakari nokari
nahi lai shako to pachi tamari gf
bija sathe parani jashe !!
Gujarati Jokes
3 years ago
