માણસની કિંમત બે વખતે જ
માણસની કિંમત
બે વખતે જ થાય,
ગરજ હોય ત્યારે ને
ગેરહાજર હોય ત્યારે !!
manasani kimmat
be vakhate j thay,
garaj hoy tyare ne
gerahajar hoy tyare !!
Sad Shayari Gujarati
4 years ago
એકલા રહીને અને એકલા રડીને,
એકલા રહીને
અને એકલા રડીને,
માણસ બેહદ મજબુત
બની જાય છે !!
ekala rahine
ane ekala radine,
manas behad majabut
bani jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
કોઈ મને એ સમજાવો, કે
કોઈ મને એ સમજાવો,
કે આ બધા જ Topper
બાઘા જેવા કેમ હોય છે !!
😂😂😂😂😂
koi mane e samajavo,
ke aa badha j topper
bagha jeva kem hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એ હરકતો ભલે નાના બાળક
એ હરકતો ભલે
નાના બાળક જેવી કરતો હોય,
પણ મને પૂરી સમજે છે !!
e harakato bhale
nan balak jevi karato hoy,
pan mane puri samaje chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મારા જીવનનો સૌથી અણમોલ દિવસ
મારા જીવનનો
સૌથી અણમોલ દિવસ હશે,
જયારે તારા હાથમાં મારા
નામની અંગુઠી હશે !!
mar jivanano
sauthi anamol divas hashe,
jayare tara hathama mara
namani anguthi hashe !!
Romantic Shayari Gujarati
4 years ago
તને મારાથી વધારે પ્રેમ, બીજું
તને મારાથી વધારે પ્રેમ,
બીજું કોઈ ના કરી શકે !!
tane marathi vadhare prem,
biju koi na kari shake !!
Romantic Shayari Gujarati
4 years ago
દિલના સાચા લોકો જ રડી
દિલના સાચા
લોકો જ રડી પડે,
બાકી બધા તો દેખાડો
કરતા હોય છે !!
dilan sacha
loko j radi pade,
baki badha to dekhado
karata hoy chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પ્લેન ઉડાવવામાં પણ એટલી મજા
પ્લેન ઉડાવવામાં
પણ એટલી મજા ના આવે,
જેટલી ફ્રેન્ડસની મજાક
ઉડાવવામાં આવે !!
😂😂😂😂😂😂
plen udavavama
pan etali maj na ave,
jetali phrendasani majak
udavavama ave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
શરીર ભલે ગમે એવું હોય,
શરીર ભલે ગમે એવું હોય,
પણ માનવતા એ માણસનો
સૌથી શ્રેષ્ઠ ગુણ છે સાહેબ !!
sarir bhale game evu hoy,
pan manavata e manasano
sauthi sreshth gun chhe saheb !!
Gujarati Suvichar
4 years ago
જેના ખુશ થવાનું કારણ જ
જેના ખુશ થવાનું
કારણ જ તમે હો,
એ તમને રડતા કઈ
રીતે જોઈ શકે !!
jena khush thavanu
karan j tame ho,
e tamane radata kai
rite joi shake !!
Romantic Shayari Gujarati
4 years ago
