આમ તો હું બધાય રંગોથી
આમ તો હું
બધાય રંગોથી રમું છું,
પણ તારા પ્રેમનો રંગ
ઉતરતો જ નથી !!
am to hu
badhay rangothi ramu chhu,
pan tara premano rang
utarato j nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
આજકાલ લોકો પ્રેમ કરતા, ટાઈમપાસ
આજકાલ લોકો પ્રેમ કરતા,
ટાઈમપાસ વધારે કરે છે !!
ajakal loko prem karata,
taimapas vadhare kare chhe !!
Bewafa Shayari Gujarati
4 years ago
જરૂરી નથી કે દરેક પ્રેમ
જરૂરી નથી કે દરેક
પ્રેમ રાધા-કૃષ્ણ જેવા હોય,
અમુક પ્રેમ Tom & Jerry
જેવા પણ હોય છે !!
jaruri nathi ke darek
prem radha-kr̥shn jeva hoy,
amuk prem tom& jerry
jeva pan hoy chhe !!
Love Shayari Gujarati
4 years ago
જિંદગી તું બહુ ખુબસુરત છે,
જિંદગી તું
બહુ ખુબસુરત છે,
એટલે મેં તને વિચારવાનું બંધ
અને જીવવાનું શરુ કરી દીધું છે !!
jindagi tu
bahu khubasurat chhe,
etale me tane vicharavanu bandh
ane jivavanu sharu kari didhu chhe !!
Life Quotes Gujarati
4 years ago
મારા શબ્દો ભલે મને પાગલ
મારા શબ્દો ભલે
મને પાગલ સાબિત કરે,
પણ હું જાણું છું કે સાચો પ્રેમ
એક પાગલ જ કરે છે !!
mara shabdo bhale
mane pagal sabit kare,
pan hu janu chhu ke sacho prem
ek pagal j kare chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મિત્રતા પ્રેમમાં જરૂર બદલાઈ શકે,
મિત્રતા પ્રેમમાં
જરૂર બદલાઈ શકે,
પણ પ્રેમ પાછો મિત્રતામાં
ક્યારેય ના બદલાઈ શકે !!
mitrata premama
jarur badalai shake,
pan prem pachho mitratama
kyarey na badalai shake !!
Love Shayari Gujarati
4 years ago
અવાજની મધુરતા સમજાવવા ક્યારેક પાયલ
અવાજની મધુરતા
સમજાવવા ક્યારેક પાયલ થવું પડે,
અને હૃદયની વેદના સમજાવવા
ક્યારેક ઘાયલ થવું પડે !!
avajani madhurata
samajavava kyarek payal thavu pade,
ane hr̥dayani vedana samajavava
kyarek ghayal thavu pade !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ચાલુ છું તો એકલો જ
ચાલુ છું
તો એકલો જ હું,
પણ તું દોડતી આવીશ એ
આશ સાથે !!
chalu chhu
to ekalo j hu,
pan tu dodati avish e
ash sathe !!
Love Shayari Gujarati
4 years ago
પ્રેમને ક્યારેય પારખવો નહીં, અને
પ્રેમને ક્યારેય
પારખવો નહીં,
અને જો પારખવો હોય
તો કરવો નહીં.
premane kyarey
parakhavo nahi,
ane jo parakhavo hoy
to karavo nahi.
Romantic Shayari Gujarati
4 years ago
બધાને પોતાનું લવ પાર્ટનર મળી
બધાને પોતાનું લવ
પાર્ટનર મળી ગયું છે,
ખબર નહીં મારો
વારો ક્યારે આવશે !!
badhane potanu lav
partanar mali gayu chhe,
khabar nahi maro
varo kyare avashe !!
Love Shayari Gujarati
4 years ago
