Shala Rojmel
રીંગણા અને દુધી તો ખવાતી

રીંગણા અને દુધી
તો ખવાતી ના હોય,
ને પાછા કહે તું વાત નહીં કરે
તો હું ઝેર ખાઈ લઈશ !!
😂😂😂😂😂😂

ringana ane dudhi
to khavati na hoy,
ne pacha kahe tu vat nahi kare
to hu jher khai laish !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

નિમિત કોણ હતું એનાથી ફેર

નિમિત કોણ હતું
એનાથી ફેર નથી પડતો,
નિર્ણય હંમેશા કુદરતનો
હોય છે સાહેબ !!

nimit kon hatu
enathi fer nathi padato,
nirnay hammesha kudaratano
hoy chhe saheb !!

Gujarati Suvichar

4 years ago

તારી સાથે આમ જ વાતો

તારી સાથે આમ
જ વાતો થતી રહી,
તો દિલની આગાહી છે કે
પ્રેમની મોસમ બહુ દુર નથી !!

tari sathe am
j vato thati rahi,
to dilani agahi chhe ke
premani mosam bahu dur nathi !!

કોઈ જ તસ્વીર નથી મારા

કોઈ જ તસ્વીર નથી
મારા ઘરની દીવાલો પર,
જે જે વ્હાલા છે મને એ તો
મારા દિલમાં વસે છે !!

koi j tasvir nathi
mar gharani divalo par,
je je vhala chhe mane e to
mara dilama vase chhe !!

પ્રેમ અને ઉધાર માત્ર એને

પ્રેમ અને ઉધાર
માત્ર એને જ આપવા,
જેની પાસેથી પાછા
મળવાની ઉમ્મીદ હોય !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

prem ane udhar
matr ene j apava,
jeni pasethi pachha
malavani ummid hoy !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

સૌથી મોટો ગુરુ ઠોકર છે

સૌથી મોટો
ગુરુ ઠોકર છે દોસ્ત,
એ આવતી જશે ને
તમે શીખતા જશો !!

sauthi moto
guru thokar chhe dost,
e avati jashe ne
tame shikhata jasho !!

Gujarati Suvichar

4 years ago

જયારે કહેવાતા દોસ્ત જ દુશ્મન

જયારે કહેવાતા
દોસ્ત જ દુશ્મન સાથે હોય,
ત્યારે સિંહ પણ શિયાળની જાળમાં
ફસાઈ જાય સાહેબ !!

jayare kahevata
dost j dusman sathe hoy,
tyare sinh pan shiyalani jalama
fasai jay saheb !!

Sad Shayari Gujarati

4 years ago

તારી સાથે ચાલેલા એ બે

તારી સાથે
ચાલેલા એ બે પગલા,
મારા દિલમાં ક્યારેય ના ભૂંસાય
એવી છાપ છોડી ગયા છે જાન !!

tari sathe
chalela e be pagala,
mara dilama kyarey na bhunsay
evi chap chhodi gay chhe jan !!

મોંઘા કપડા અને સસ્તા લોકો,

મોંઘા કપડા
અને સસ્તા લોકો,
ભાડમાં જાય એવા લોકો !!
😂😂😂😂😂

mongha kapada ane sasta loko,
bhadama jay eva loko !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ગરીબ હતી બિચારી, કંઈ નહોતું

ગરીબ હતી બિચારી,
કંઈ નહોતું દેવા માટે તો
દગો આપી દીધો મને !!

garib hati bichari,
kai nahotu deva mate to
dago api didho mane !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.