માણસની સૌથી મોટી નબળાઈ એ
માણસની સૌથી
મોટી નબળાઈ એ છે,
કે તેને પોતાની હાર કરતા
બીજાની જીત વધુ ખુંચે છે !!
manasani sauthi
moti nabalai e chhe,
ke tene potani har karata bijani
jit vadhu khunche chhe !!
Life Quotes Gujarati
4 years ago
જુગાર નથી જિંદગી છે મારી,
જુગાર નથી
જિંદગી છે મારી,
રમે તો જરા સંભાળીને રમજે !!
jugar nathi jindagi chhe mari,
rame to jara sambhaline ramaje !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આ કોરોના લોકડાઉન તો હમણાં
આ કોરોના
લોકડાઉન તો હમણાં આવ્યું,
હું તો પહેલેથી જ તારા
દિલમાં લોકડાઉન છું !!
a korona
lokadaun to hamana avyu,
hu to pahelethi j tara
dilama lokadaun chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
જો તમે Negative માહોલમાં પણ
જો તમે
Negative માહોલમાં
પણ Positive રહી શકો છો,
તો એક દિવસ તમે જરૂર
જીતી જશો !!
jo tame
negative maholama
pan positive rahi shako chho,
to ek divas tame jarur
jiti jasho !!
Gujarati Suvichar
4 years ago
દુનિયામાં સાચો અમીર એ જ
દુનિયામાં
સાચો અમીર એ જ છે,
જેની પાસે માં-બાપ
અને દોસ્ત છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
duniyama
sacho amir e j chhe,
jeni pase ma-bap
ane dost chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
તું મારી છે એટલે મારી
તું મારી છે એટલે
મારી જ છે બીજા કોઈની નથી,
તારા Best Friend ની પણ નથી !!
tu mari chhe etale
mari j chhe bij koini nathi,
tara best friend ni pan nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
આપણે તો પૈસા જોઈએ, બાકી
આપણે તો પૈસા જોઈએ,
બાકી પ્રેમ તો આવતો જતો રે !!
😂😂😂😂😂😂
apane to paisa joie,
baki prem to avato jato re !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
થોડી નખરાળી છે, એ પાગલ
થોડી નખરાળી છે,
એ પાગલ મને જાનથી પણ
વધારે વહાલી છે !!
thodi nakharali chhe,
e pagal mane janathi pan
vadhare vahali chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એણે કીધું કે તારા માટે
એણે કીધું કે તારા માટે
મારા દિલમાં કોઈ જગ્યા નથી,
તો મેં કીધું દિમાગમાં રાખી લે
એ તો ખાલી જ છે !!
😂😂😂😂😂😂
ene kidhu ke tara mate
mara dilama koi jagy nathi,
to me kidhu dimagama rakhi le
e to khali j chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ગુસ્સે થવું પણ બહુ ગમે,
ગુસ્સે થવું પણ બહુ ગમે,
જયારે આપણને ખબર હોય
કે એ મનાવી જ લેશે !!
gusse thavu pan bahu game,
jayare apanane khabar hoy
ke e manavi j leshe !!
Romantic Shayari Gujarati
4 years ago
