જિંદગી એટલી ખરાબ ચાલે છે
જિંદગી એટલી
ખરાબ ચાલે છે ને કે,
હવે તો તહેવારો પણ
રવિવારે જ આવે છે !!
jindagi etali
kharab chale chhe ne ke,
have to tahevaro pan
ravivare j ave chhe !!
Life Quotes Gujarati
4 years ago
અલ્યા બધા 2022 માં આવી
અલ્યા બધા
2022 માં આવી ગયા ને,
કોઈ રહી તો નથી
ગયું ને !!
😂😂😂😂😂
alya badha
2022 ma avi gaya ne,
koi rahi to nathi
gayu ne !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
અક્કડ બક્કડ બમ્બે બો, ખુદા
અક્કડ
બક્કડ બમ્બે બો,
ખુદા કરે મેરી શાદી
તુજસે હો !!
😘😘😘😘😘
akkad
bakkad bambe bo,
khuda kare meri shadi
tujase ho !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
4 years ago
દિલ ચોરીને મારું બહુ વટથી
દિલ ચોરીને મારું
બહુ વટથી કહી દીધું એમણે,
જો પાછું લેવા આવ્યા તો
જાન લઇ લઈશ તમારી !!
dil chorine maru
bahu vatathi kahi didhu emane,
jo pachhu leva avya to
jan lai laish tamari !!
Romantic Shayari Gujarati
4 years ago
એક વાત હંમેશા યાદ રાખજો,
એક વાત
હંમેશા યાદ રાખજો,
જેણે મોટા કર્યા એની
સામે મોટા ના થતા !!
ek vat
hammesha yad rakhajo,
jene mota karya eni
same mota na thata !!
Gujarati Suvichar
4 years ago
તને ખબર છે ? તું બહુ
તને ખબર છે ?
તું બહુ મોટી
ચાંપલી છે !!
tane khabar chhe?
tu bahu moti
champali chhe !!
Gujarati Jokes
4 years ago
સારા માણસો શોધવા જઈશું તો
સારા માણસો શોધવા
જઈશું તો થાકી જઈશું,
પરંતુ માણસમાં સારું શું છે તે
શોધશું તો ફાવી જઈશું !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
sara manaso shodhava
jaishun to thaki jaishun,
parantu manasama saru shun chhe te
shodhashun to favi jaishun !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Gujarati Suvichar
4 years ago
બીજું બધું તો ઠીક પણ
બીજું બધું તો ઠીક
પણ કોઈ મને એ સમજાવો,
આ Hmm પછી છોકરીને
રીપ્લાઈ શું કરવાનો !!
biju badhu to thik
pan koi mane e samajavo,
aa hmm pachi chhokarine
riplai shun karavano !!
Gujarati Jokes
4 years ago
તું ક્યારેય મારા પ્રેમને સમજી
તું ક્યારેય મારા
પ્રેમને સમજી નહીં,
જો સમજી હોત તો
છોડીને ના જાત !!
tu kyarey mara
premane samaji nahi,
jo samaji hot to
chhodine na jat !!
Breakup Shayari Gujarati
4 years ago
એવો વિચાર ના કરો કે
એવો વિચાર ના કરો કે
મોટા માણસ મારા મિત્ર થાય,
એવો વિચાર કરો કે મારા મિત્રો
મોટા માણસ થાય !!
evo vichar na karo ke
mota manas mara mitr thay,
evo vichar karo ke mara mitro
mota manas thay !!
Dosti Shayari Gujarati
4 years ago
