લાગણી સમજવા માટે બોલવાની ક્યાં
લાગણી સમજવા
માટે બોલવાની ક્યાં જરૂર છે,
વાંચતા આવડે તો આંખ
જ કાફી છે સાહેબ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
lagani samajava
mate bolavani kya jarur chhe,
vanchata avade to ankh
j kaphi chhe saheb !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
કોઈ દિવસ યાદ પણ કરી
કોઈ દિવસ
યાદ પણ કરી લો,
એમાં કોઈ ચાર્જ
નથી લાગતો !!
koi divas
yad pan kari lo,
ema koi charj
nathi lagato !!
Miss You Shayari Gujarati
3 years ago
જીવનમાં કોઈક નામ વિનાનો એવો
જીવનમાં કોઈક નામ
વિનાનો એવો પણ સંબંધ હોય છે,
જ્યાં વચન આપ્યા વગર બધું
નિભાવી જવાનું હોય છે !!
jivanama koik nam
vinano evo pan sambandh hoy chhe,
jya vachan apya vagar badhu
nibhavi javanu hoy chhe !!
Sambandh Status Gujarati
3 years ago
આ તે કેવો પ્રેમ છે
આ તે
કેવો પ્રેમ છે તારો,
બસ દુઃખ જ આપે છે મને !!
a te
kevo prem chhe taro,
bas dukh j ape chhe mane !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એ વરસાદ તું ઘણો વરસજે
એ વરસાદ
તું ઘણો વરસજે હો,
ઘણા ગરીબ ખેડૂતોએ
પોતાની દીકરીઓના
લગ્ન વાવ્યા હશે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
e varasad
tu ghano varasaje ho,
ghana garib khedutoe
potani dikariona
lagn vavya hashe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
હર કોઈ તૂટેલું રહે છે
હર કોઈ તૂટેલું
રહે છે અહીં આજકાલ,
કેટલાક પ્રેમ વગર તો
કેટલાક પ્રેમ દ્વારા !!
har koi tutelu
rahe chhe ahi ajakal,
ketalak prem vagar to
ketalak prem dvara !!
Broken Heart Shayari Gujarati
3 years ago
રોવડાવતા તો બધા હોય છે
રોવડાવતા તો
બધા હોય છે અહીં,
બસ તમારા માટે રડી
પડે એને ખોવાની ભૂલ
કદી ના કરતા સાહેબ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
rovadavata to
badha hoy chhe ahi,
bas tamara mate radi
pade ene khovani bhul
kadi na karata saheb !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
રંગ વગર પણ કોઈ ચહેરો
રંગ વગર પણ કોઈ
ચહેરો થઇ શકે છે ગુલાબી,
બસ એ રાધાની જેમ એક
નજરે જોવે તો ખરી !!
rang vagar pan koi
chahero thai shake chhe gulabi,
bas e radhani jem ek
najare jove to khari !!
Romantic Shayari Gujarati
3 years ago
ડીગ્રીઓ માત્ર કમાતા શીખવે છે,
ડીગ્રીઓ
માત્ર કમાતા શીખવે છે,
પણ જીવન જીવતા તો
જાતે જ શીખવું પડે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
digrio
matr kamata shikhave chhe,
pan jivan jivata to
jate j shikhavu pade !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
ચિંતા તો થાય જ ને
ચિંતા તો
થાય જ ને પાગલ,
તું ખાલી મારો પ્રેમ જ
નહીં પણ હવે મારી જાન
બની ગઈ છે !!
chinta to
thay j ne pagal,
tu khali maro prem j
nahi pan have mari jan
bani gai chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
