Shala Rojmel
કાળીનો એક્કો પણ નાનો થઇ

કાળીનો એક્કો પણ
નાનો થઇ જાય હો સાહેબ,
જયારે મનગમતો જોકર
નસીબમાં આવી જાય છે !!
🍁🍁શુભ સવાર🍁🍁

kalino ekko pan
nano thai jay ho saheb,
jayare managamato jokar
nasibama avi jay chhe !!
🍁🍁shubh savar🍁🍁

મારી દીવાનગી પર હસવાવાળા લોકો,

મારી દીવાનગી
પર હસવાવાળા લોકો,
તમે મારા મહેબુબને
જોયો જ ક્યાં છે !!

mari divanagi
par hasavavala loko,
tame mara mahebubane
joyo j kya chhe !!

કેટલા તણખલા ભેગા કરો ત્યારે

કેટલા તણખલા
ભેગા કરો ત્યારે માળો સર્જાય,
કોઈ પંખીડાને પૂછી જુઓ
તમને નહિ સમજાય !!

ketal tanakhala
bhega karo tyare malo sarjay,
koi pankhidane puchi juo
tamane nahi samajay !!

Life Quotes Gujarati

4 years ago

હવે સન્યાસ લઇ લેવો છે,

હવે
સન્યાસ લઇ લેવો છે,
કોઈ યાદ જ નથી
કરતું !!

have
sanyas lai levo chhe,
koi yad j nathi
karatu !!

કેટલાય લોકો પ્રેમમાં Time Waste

કેટલાય લોકો પ્રેમમાં
Time Waste કરતા હોય છે,
પણ મેં તો તારા પ્રેમમાં Time
Invest કર્યો છે પાગલ !!

ketalay loko premama
time waste karata hoy chhe,
pan me to tara premama time
invest karyo chhe pagal !!

એની યાદો રોજ ધક્કા ખાય

એની યાદો રોજ ધક્કા
ખાય છે મારા દિલમાં રહેવા,
જેમ મોજા રોજ આવે છે કિનારાના
કાનમાં કંઇક કહેવા !!

eni yado roj dhakka
khay chhe mara dilama raheva,
jem moja roj ave chhe kinarana
kanama kaik kaheva !!

નફરતનો દરિયો તો અમે હસીને

નફરતનો દરિયો તો અમે
હસીને પાર કરી ગયા સાહેબ,
પણ અમને તો લાગણીના
ખાબોચિયાએ ડુબાડ્યા છે !!

nafaratano dariyo to ame
hasine par kari gaya saheb,
pan amane to laganina
khabochiyae dubadya chhe !!

દરરોજ તારી યાદ સાથે લડી

દરરોજ તારી
યાદ સાથે લડી લઉં છું,
એકાંતમાં હું થોડું રડી
લઉં છું !!

dararoj tari
yad sathe ladi lau chhu,
ekantama hu thodu radi
lau chhu !!

કોણ કોનું છે એનાથી શું

કોણ કોનું છે
એનાથી શું કામ છે મને,
બસ હું કોઈનો નથી એ
ખયાલ છે મને !!

kon konu chhe
enathi shun kam chhe mane,
bas hu koino nathi e
khayal chhe mane !!

Sad Shayari Gujarati

4 years ago

પતિનું નામ ભલે શંકર હોય,

પતિનું નામ
ભલે શંકર હોય,
પણ તાંડવ તો હંમેશા
પત્ની જ કરે છે !!
😜😜😜😜😜

patinu nam
bhale shankar hoy,
pan tandav to hammesha
patni j kare chhe !!
😜😜😜😜😜

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.