યાદ રાખજે તારું આ ઇગ્નોર
યાદ રાખજે તારું
આ ઇગ્નોર કરવું જ,
મને તારા વગર જીવતા
શીખવાડી દેશે !!
yad rakhaje taru
aa ignor karavu j,
mane tara vagar jivata
shikhavadi deshe !!
Narajagi Shayari Gujarati
4 years ago
જાગતા રહેવાનો વર્ષો જુનો પાસવર્ડ,
જાગતા રહેવાનો
વર્ષો જુનો પાસવર્ડ,
ચા અને ચાહ !!
jagata rahevano
varsho juno pasavard,
cha ane chah !!
Love Shayari Gujarati
4 years ago
જિંદગીમાં આગળ વધવું હોય, એ
જિંદગીમાં
આગળ વધવું હોય,
એ બદલાવ તમારામાં
લાવો જે તમે દુનિયામાં
જોવા માંગો છો !!
jindagima
agal vadhavu hoy,
e badalav tamarama
lavo je tame duniyama
jova mango chho !!
Life Quotes Gujarati
4 years ago
સંબંધ સાચવવા માટે હું હંમેશા
સંબંધ સાચવવા
માટે હું હંમેશા નમતો રહ્યો,
અને દુનિયા એને મારી
ઔકાત સમજતી રહી !!
sambandh sachavava
mate hu hammesha namato rahyo,
ane duniya ene mari
aukat samajati rahi !!
Sad Shayari Gujarati
4 years ago
છેલ્લીવાર એણે ફોનમાં કહેલું કે
છેલ્લીવાર
એણે ફોનમાં કહેલું કે ફોન
મુકો કોઈક આવી ગયું છે,
હજી મને ખબર નથી પડી
કે એના ઘરમાં કે જિંદગીમાં !!
chellivar
ene phonama kahelu ke phon
muko koik avi gayu chhe,
haji mane khabar nathi padi
ke ena gharama ke jindagima !!
Breakup Shayari Gujarati
4 years ago
નથી આજે લાગણીના સાચા સંબંધ,
નથી આજે
લાગણીના સાચા સંબંધ,
જેને પ્રેમ છે એને પણ
શરીરનો મોહ છે !!
nathi aje
laganina sacha sambandh,
jene prem chhe ene pan
sharirano moh chhe !!
Love Shayari Gujarati
4 years ago
સંબંધ બાંધતા જ વાર લાગે
સંબંધ
બાંધતા જ વાર લાગે છે,
તોડવા માટે તો ખાલી
તમારું મોઢું ફેરવી લેવું
જ કાફી હોય છે !!
sambandh
bandhata j var lage chhe,
todava mate to khali
tamaru modhu feravi levu
j kaphi hoy chhe !!
Sambandh Status Gujarati
4 years ago
હવે પ્રેમ પર ભરોસો નથી
હવે પ્રેમ
પર ભરોસો નથી રહ્યો,
અને હા તું જ એનું
કારણ છો !!
have prem
par bharoso nathi rahyo,
ane ha tu j enu
karan chho !!
Bewafa Shayari Gujarati
4 years ago
શું હોય મારી હસ્તી, જો
શું હોય
મારી હસ્તી,
જો ના હોય તારી
દોસ્તી !!
shu hoy
mari hasti,
jo na hoy tari
dosti !!
Dosti Shayari Gujarati
4 years ago
આખી દુનિયા રિસાઈ જાય મને
આખી દુનિયા રિસાઈ
જાય મને ફરક ના પડે,
પણ તારા રિસાવાથી મોઢે
પરસેવો વળી જાય !!
akhi duniya risai
jay mane farak na pade,
pan tara risavathi modhe
parasevo vali jay !!
Romantic Shayari Gujarati
4 years ago
