આજ એના લીધે જ રડી
આજ એના
લીધે જ રડી રહ્યો છું,
જેણે મને રડતાથી હસતા
શીખવ્યું હતું !!
aj ena
lidhe j radi rahyo chhu,
jene mane radatathi hasata
shikhavyu hatu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જ્યારે વાત બહેનની હોય ત્યારે
જ્યારે વાત
બહેનની હોય ત્યારે સાહેબ,
સૌથી વધારે ફર્ક ભાઈને
જ પડે છે !!
jyare vat
bahenani hoy tyare saheb,
sauthi vadhare fark bhaine
j pade chhe !!
Sambandh Status Gujarati
4 years ago
પ્રેમનું બીજું નામ દગો છે,
પ્રેમનું બીજું નામ દગો છે,
કા તો છોકરી દગો આપે છે,
કા તો છોકરો દગો આપે છે,
અને જો બંનેનો પ્રેમ સાચો હોય
તો કિસ્મત દગો આપે છે !!
premanu biju nam dago chhe,
ka to chhokari dago ape chhe,
ka to chhokaro dago ape chhe,
ane jo banneno prem sacho hoy
to kismat dago ape chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
દરેક શાકભાજીને મુંઢમાર મારીને, સાચી
દરેક શાકભાજીને
મુંઢમાર મારીને,
સાચી હકીકતને
ઢાંકી દેવાની રેસિપી
એટલે પાંવભાજી !!
😂😂😂😂😂😂
darek shakabhajine
mundhamara marine,
sachi hakikatane
dhanki devani resipi
etale panvabhaji !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
અમુક લોકો ઈજ્જત દેવા ને
અમુક લોકો
ઈજ્જત દેવા ને નહીં,
ઝેર દેવા ને લાયક હોય છે !!
😂😂😂😂😂
amuk loko
ijjat deva ne nahi,
jher deva ne layak hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કેટલું દર્દ છે તારાથી છુટા
કેટલું દર્દ છે
તારાથી છુટા પડવાનું,
ઉપરથી તારી યાદો મીઠું
ભભરાવે છે !!
ketalu dard chhe
tarathi chhuta padavanu,
uparathi tari yado mithu
bhabharave chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
પ્રેમને કાંઈ અમથો અમથો નશો
પ્રેમને કાંઈ અમથો
અમથો નશો નથી કહેવતો સાહેબ,
ઘણી સારી- ખરાબ આદતો લાગી
જાય છે એમાં પડીને !!
premane kai amatho
amatho nasho nathi kahevato saheb,
ghani sari- kharab adato lagi
jay chhe ema padine !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ભાવ ખાવાનો સ્વભાવ રાખવા કરતા,
ભાવ ખાવાનો
સ્વભાવ રાખવા કરતા,
ભાવ ભરેલો સ્વભાવ
રાખતા શીખો ખુબ
ખુશ રહેશો !!
🌹🌻🙏શુભ સવાર🙏🌻🌹
bhav khavano
svabhav rakhava karata,
bhav bharelo svabhav
rakhata shikho khub
khush rahesho !!
🌹🌻🙏shubh savar🙏🌻🌹
Good Morning Quotes Gujarati
4 years ago
ક્યારેક કોતરે છે તો ક્યારેક
ક્યારેક કોતરે છે
તો ક્યારેક વેતરે છે,
યાદો પણ મૃગજળ
બની છેતરે છે !!
kyarek kotare chhe
to kyarek vetare chhe,
yado pan mr̥gajal
bani chhetare chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
હું તો સામાન્ય છોકરો જ
હું તો
સામાન્ય છોકરો જ હતો,
આ તો તમે આવ્યા ને અમે
નસીબદાર થઈ ગયા !!
hu to
samany chhokaro j hato,
to tame avya ne ame
nasibadar thai gaya !!
Romantic Shayari Gujarati
4 years ago
