મને એટલો વિશ્વાસ છે, કે
મને
એટલો વિશ્વાસ છે,
કે મોત આવશે પણ
એ નહીં !!
mane
etalo vishvas chhe,
ke mot avashe pan
e nahi !!
Breakup Shayari Gujarati
4 years ago
મન પડે એનું વ્યસન કરજો,
મન પડે
એનું વ્યસન કરજો,
પણ કોઈની સાથે દરરોજ
વાતો કરવાની ટેવ
ના પાડતા !!
man pade
enu vyasan karajo,
pan koini sathe dararoj
vato karavani tev
na padata !!
Life Quotes Gujarati
4 years ago
એક પ્યારો શબ્દ હતો પોઝીટીવ,
એક પ્યારો
શબ્દ હતો પોઝીટીવ,
કોરોના વાયરસ આવ્યા
પછી એ પણ બરબાદ
થઇ ગયો !!
😜😜😜😜😜😜
ek pyaro
shabd hato pojhitiv,
korona vayaras avya
pachi e pan barabad
thai gayo !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
દર્દ ફરીથી જાગ્યું છે, વાગ્યા
દર્દ
ફરીથી જાગ્યું છે,
વાગ્યા પર ફરીથી
વાગ્યું છે !!
dard
farithi jagyu chhe,
vagya par farithi
vagyu chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ભગવાન અમે ઘેર જ છીએ,
ભગવાન
અમે ઘેર જ છીએ,
આમ ધરતી હલાવીને
ચેક ના કરો !!
😂😂😂😂😂😂
bhagavan
ame gher j chie,
am dharati halavine
chek na karo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ખરાબ આદતની શક્તિનો ત્યારે પરિચય
ખરાબ આદતની
શક્તિનો ત્યારે પરિચય થાય છે,
જયારે એને છોડવાનો પ્રયત્ન
કરવામાં આવે છે !!
kharab adatani
shaktino tyare parichay thay chhe,
jayare ene chhodavano prayatn
karavama ave chhe !!
Life Quotes Gujarati
4 years ago
જે સમસ્યાનો કોઈ ના હોય
જે સમસ્યાનો
કોઈ ના હોય ઉપાય,
એનો હલ બસ ॐ નમ: શિવાય !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
je samasyano
koi na hoy upay,
eno hal basaom nam: shivay !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
એ તો હું બહેનપણી સાથે
એ તો હું બહેનપણી
સાથે વાત કરતી હતી,
આ વાક્યને રાષ્ટ્રીય જુઠ
ઘોષિત કરી દેવું જોઈએ !!
😂😂😂😂😂😂
e to hu bahenapani
sathe vat karati hati,
vakyane rashtriy juth
ghoshit kari devu joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સિંહના ઠેકાણા ના હોય વ્હાલા,
સિંહના ઠેકાણા
ના હોય વ્હાલા,
આવું કહેવાવાળા
રસોડામાં લસણ ફોલે છે !!
😂😂😂😂😂😂
sinhana thekana
na hoy vhala,
avu kahevavala
rasodama lasan phole chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દુનિયાનું સૌથી મોટું અને મુશ્કિલ
દુનિયાનું સૌથી
મોટું અને મુશ્કિલ કામ,
પાણીની બોટલ ભરીને
ફ્રીઝમાં મુકવી !!
😂😂😂😂😂😂
duniyanu sauthi
motu ane muskil kam,
panini botal bharine
phrizama mukavi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
