તું મને એટલી બધી ગમે
તું મને એટલી
બધી ગમે છે ને દીકુ,
મન થાય છે કે તારા
જેવી 10-20 લઇ આવું !!
tu mane etali
badhi game chhe ne diku,
man thay chhe ke tara
jevi 10-20 lai avu !!
Romantic Shayari Gujarati
3 years ago
છોકરી એની સામે જ રડતી
છોકરી એની
સામે જ રડતી હોય છે,
જે તેના માટે Special
હોય છે !!
chhokari eni
same j radati hoy chhe,
je tena mate spechial
hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
ઠંડીમાં તને ઓનલાઈન જોઇને, તાપણું
ઠંડીમાં તને
ઓનલાઈન જોઇને,
તાપણું કર્યું હોય એવું
ફીલ થાય છે !!
thandima tane
onalain joine,
tapanu karyu hoy evu
phil thay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જો કોઈ મને પૂછે તારું
જો કોઈ મને પૂછે તારું
આ જીવન કાં બદલાઈ ગયું,
હું ટૂંકમાં ઉત્તર વાળું છું કે
ભોળું હૈયું લલચાઈ ગયું !!
jo koi mane puchhe taru
jivan ka badalai gayu,
hu tunkam uttar valu chhu ke
bholu haiyu lalachai gayu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ગરીબને ઓછું પડે છે એટલે
ગરીબને ઓછું
પડે છે એટલે એ દુખી છે,
ધનવાનને વધારે જોઈએ છે
એટલે એ દુખી છે !!
garibane ochhu
pade chhe etale e dukhi chhe,
dhanavanane vadhare joie chhe
etale e dukhi chhe !!
Gujarati Suvichar
3 years ago
કેટલાક લોકો એટલા ભયંકર વાંઢા
કેટલાક લોકો
એટલા ભયંકર વાંઢા હોય છે,
કે પત્તા રમવા બેસે તો પણ
રાણી ના આવે !!
ketalak loko
etala bhayankar vandha hoy chhe,
ke patta ramava bese to pan
rani na ave !!
Gujarati Jokes
3 years ago
માટલું પણ જોયા કરે છે
માટલું પણ
જોયા કરે છે આજકાલ,
કેટલા સહેલાયથી ફૂટી
જાય છે માણસ !!
matalu pan
joya kare chhe ajakal,
ketala sahelayathi phuti
jay chhe manas !!
Sad Shayari Gujarati
3 years ago
બહુ દુર જોશો તો નજીક
બહુ દુર જોશો
તો નજીક નહીં દેખાય,
બહુ ખામીઓ જોશો તો
ખાસિયત નહીં દેખાય !!
bahu dur josho
to najik nahi dekhay,
bahu khamio josho to
khasiyat nahi dekhay !!
Gujarati Suvichar
3 years ago
જીવનમાં કોઈ તક ગુમાવી દીધી
જીવનમાં
કોઈ તક ગુમાવી દીધી હોય
તો આંસુથી આંખ ભીની ના કરવી,
કારણ કે જો આંખ ચોખ્ખી હશે તો
જ એ આવનારી બીજી તક
જોઈ શકશે !!
jivanama
koi tak gumavi didhi hoy
to ansuthi ankh bhini na karavi,
karan ke jo ankh chokhkhi hashe to
j e avanari biji tak
joi shakashe !!
Life Quotes Gujarati
3 years ago
જો કોઈ તમારા માટે રડે
જો કોઈ તમારા માટે
રડે છે તો તમે નસીબવાળા છો,
તમે ક્યારેક એના માટે રડી જોજો એ
તમારા માટે કઈ પણ કરી જશે !!
jo koi tamara mate
rade chhe to tame nasibavala chho,
tame kyarek ena mate radi jojo e
tamara mate kai pan kari jashe !!
Life Quotes Gujarati
3 years ago
