Shala Rojmel
સારી વસ્તુ એને જ મળે

સારી વસ્તુ એને
જ મળે છે જે રાહ જુએ છે,
ના ભાઈ ના,
સારી વસ્તુ એને મળે
જ પ્રયત્ન કરે છે !!

sari vastu ene
j male chhe je rah jue chhe,
na bhai na,
sari vastu ene male
j prayatn kare chhe !!

Gujarati Suvichar

4 years ago

આજે પણ ઝઘડી લઉં છું

આજે પણ ઝઘડી
લઉં છું એ લોકો સાથે,
જે મારી સામે તને
બેવફા કહે છે !!

aje pan zaghadi
lau chhu e loko sathe,
je mari same tane
bevafa kahe chhe !!

તારો ગુસ્સો પણ એટલો વ્હાલો

તારો ગુસ્સો પણ
એટલો વ્હાલો લાગે છે,
મન થાય કે આખો દિવસ
તને હેરાન કર્યા કરું !!

taro gusso pan
etalo vhalo lage chhe,
man thay ke akho divas
tane heran karya karu !!

જેમની સાથે દોસ્તી બહુ પાક્કી

જેમની સાથે
દોસ્તી બહુ પાક્કી હોય છે,
એ જ લોકો બહુ ઊંડા ઘાવ
આપી જાય છે !!

jemani sathe
dosti bahu pakki hoy chhe,
e j loko bahu unda ghav
api jay chhe !!

Sad Shayari Gujarati

4 years ago

તારી સાથે ઝઘડા ભલે હજારો

તારી સાથે ઝઘડા
ભલે હજારો વાર કરું,
પણ તને નફરત તો
ક્યારેય ના કરી શકું !!

tari sathe zaghada
bhale hajaro var karu,
pan tane nafarat to
kyarey na kari shaku !!

જે મોઢું માત્ર તમારી બેઈજ્જતી

જે મોઢું માત્ર
તમારી બેઈજ્જતી માટે ખુલે,
બસ એ જ મોઢું તમારા બેસ્ટ
ફ્રેન્ડનું હોય છે !!
😂😂😂😂😂😂

je modhu matr
tamari beijjati mate khule,
bas e j modhu tamara best
phrendanu hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

આમ ગોતું તેમ ગોતું ગોતું

આમ ગોતું તેમ
ગોતું ગોતું તારો સંગાથ રે,
હું ય જાણું તું ય જાણે જાણે
જગતનો નાથ રે !!

am gotu tem
gotu gotu taro sangath re,
hu y janu tu y jane jane
jagatano nath re !!

ચાલ તારા પપ્પાને એક ગીફ્ટ

ચાલ તારા
પપ્પાને એક ગીફ્ટ આપું,
ગીફ્ટમાં એનો સ્વીટ
જમાઈ આપું !!

chal tara
pappane ek gipht apu,
giphtama eno svit
jamai apu !!

હું તો એ સવારની રાહ

હું તો એ
સવારની રાહ જોઉં છું,
જે તને સાથે લઈને
આવે !!

hu to e
savarani rah jou chhu,
je tane sathe laine
ave !!

વધારે દુર જોવાની ઈચ્છામાં, ઘણું

વધારે દુર
જોવાની ઈચ્છામાં,
ઘણું બધું નજીકથી જતું
રહેતું હોય છે !!

vadhare dur
jovani icchama,
ghanu badhu najikathi jatu
rahetu hoy chhe !!

Life Quotes Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.