મારાથી DIET એટલે નથી થતું,
મારાથી
DIET એટલે નથી થતું,
મમ્મીના હાથનું ખાવાનું
બહુ ટેસ્ટી હોય છે !!
😂😂😂😂😂😂
marathi
diet etale nathi thatu,
mammina hathanu khavanu
bahu testi hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ઠંડી આવી ગઈ છે મિત્રો,
ઠંડી
આવી ગઈ છે મિત્રો,
બચવા માટે એકબીજાથી
જલતા રહો !!
😂😂😂😂😂😂
thandi
avi gai chhe mitro,
bachav mate ekabijathi
jalat raho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
વધારે નમશો તો પછી કોઈ
વધારે નમશો તો પછી
કોઈ ગણકારશે નહીં,
તમારા સાચા હોવા છતાં
કોઈ સ્વીકારશે નહીં !!
vadhare namasho to pachi
koi ganakarashe nahi,
tamara sacha hova chata
koi svikarashe nahi !!
Gujarati Suvichar
4 years ago
પપ્પાને ગળે મળવું એ, છોકરાની
પપ્પાને
ગળે મળવું એ,
છોકરાની લાઈફનું
સૌથી અઘરું કામ
હોય છે !!
pappane
gale malavu e,
chhokarani laifanu
sauthi agharu kam
hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
એને મારી યાદ જ નથી
એને મારી
યાદ જ નથી આવતી,
આ સાંભળીને મારું દિલ
તૂટી ગયું !!
ene mari
yad j nathi avati,
sambhaline maru dil
tuti gayu !!
Miss You Shayari Gujarati
4 years ago
શ્વાસ તો લેવા દે પાગલ,
શ્વાસ તો
લેવા દે પાગલ,
મારી નાખીશ કે શું !!
svas to
leva de pagal,
mari nakhish ke shun !!
Romantic Shayari Gujarati
4 years ago
મારી તો બસ એક જ
મારી તો
બસ એક જ ઈચ્છા છે,
તારી પાસે મારા માટે થોડો
સમય હોવો જોઈએ !!
mari to
bas ek j iccha chhe,
tari pase mara mate thodo
samay hovo joie !!
Romantic Shayari Gujarati
4 years ago
મારા માટે મારી જાન હતી
મારા માટે
મારી જાન હતી તું,
અને તારા માટે હું
એક TimePass !!
mara mate
mari jan hati tu,
ane tara mate hu
ek timepass !!
Bewafa Shayari Gujarati
4 years ago
કહ્યા વગર જતા રહેવા કરતા,
કહ્યા વગર
જતા રહેવા કરતા,
લડાઈ ઝઘડા કરીને
સાથે રહેવું વધારે સારું !!
kahya vagar
jata raheva karata,
ladai zaghada karine
sathe rahevu vadhare saru !!
Life Quotes Gujarati
4 years ago
લાગણીઓ ક્યાંય નથી દેખાતી, બસ
લાગણીઓ
ક્યાંય નથી દેખાતી,
બસ મતલબ હોય ત્યાં
નથી દેખાતી !!
laganio
kyany nathi dekhati,
bas matalab hoy tya
nathi dekhati !!
Life Quotes Gujarati
4 years ago
