મળ્યા હતા ત્યારે સાવ અજાણ્યા
મળ્યા હતા
ત્યારે સાવ અજાણ્યા હતા,
હવે એકબીજાની જિંદગી
બની ગયા છીએ !!
malya hata
tyare sav ajanya hata,
have ekabijani jindagi
bani gaya chie !!
Romantic Shayari Gujarati
3 years ago
હર શ્વાસમાં તારી યાદ મુકું
હર શ્વાસમાં તારી યાદ મુકું છું
મારાથી વધુ વિશ્વાસ તારામાં મુકું છું,
સાચવજે મારા આ વિશ્વાસને મારા
શ્વાસને તારા વિશ્વાસમાં મુકું છું !!
har shvasama tari yad muku chhu
marathi vadhu vishvas tarama muku chhu,
sachavaje mara vishvasane mara
shvasane tara vishvasama muku chhu !!
Miss You Shayari Gujarati
3 years ago
કેહવું ઘણું છે પણ હૃદય
કેહવું ઘણું છે
પણ હૃદય રોકે છે,
ચહેરો સામે હોય તમારો તો
દિલ ધબકારો જરૂર ચુકે છે !!
😍😍😍😍😍😍😍
kehavu ghanu chhe
pan hr̥day roke chhe,
chahero same hoy tamaro to
dil dhabakaro jarur chhuke chhe !!
😍😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
3 years ago
સંબંધો સુંદર રાખવા હોય તો
સંબંધો સુંદર રાખવા
હોય તો ઉંડાણ સુધી રાખો,
મોતી ક્યારેય કિનારા પર
નથી હોતા !!
sambandho sundar rakhava
hoy to undan sudhi rakho,
moti kyarey kinara par
nathi hota !!
Sambandh Status Gujarati
3 years ago
ખાલી શબ્દો જ અલગ છે,
ખાલી શબ્દો જ અલગ છે,
બાકી જવાબ તો એક જ છે,
માં કહો કે મહાદેવ બધું
એક જ છે !!
khali shabdo j alag chhe,
baki javab to ek j chhe,
ma kaho ke mahadev badhu
ek j chhe !!
Sambandh Status Gujarati
3 years ago
જિંદગીમાં ઘણા માણસો એવા પણ
જિંદગીમાં ઘણા
માણસો એવા પણ હોય છે,
જે વચન તો આપે છે પણ
નિભાવતા નથી !!
😞😞😞😞😞😞😞
jindagima ghana
manaso eva pan hoy chhe,
je vachan to ape chhe pan
nibhavata nathi !!
😞😞😞😞😞😞😞
Sad Shayari Gujarati
3 years ago
ફોન ગમે તેટલા મોંઘા હોય
ફોન ગમે તેટલા મોંઘા
હોય પણ ચાર્જર વગર નકામો હોય,
એમ પરિવાર ગમે તેટલો મોટો હોય
પણ સંપ વગર નકામો !!
phon game tetal mongha
hoy pan charjar vagar nakamo hoy,
em parivar game tetalo moto hoy
pan samp vagar nakamo !!
Sambandh Status Gujarati
3 years ago
જીદ હોવી જોઈએ સંબંધ નિભાવવાની
જીદ હોવી જોઈએ
સંબંધ નિભાવવાની સાહેબ,
બાકી કોઈ ત્રીજી વ્યક્તિ સંબંધ
તોડી જાય એવું બને જ નહીં !!
jid hovi joie
sambandh nibhavavani saheb,
baki koi triji vyakti sambandh
todi jay evu bane j nahi !!
Sambandh Status Gujarati
3 years ago
તું મને ભલે એપ્રિલફૂલ બનાવે
તું મને ભલે
એપ્રિલફૂલ બનાવે છે,
પણ મારે તો તારું
બનવું છે !!
😊😊😊😊😊
tu mane bhale
april fool banave chhe,
pan mare to taru
banavu chhe !!
😊😊😊😊😊
Romantic Shayari Gujarati
3 years ago
સ્કુલમાં જે પેટમાં દુખતું હતું
સ્કુલમાં જે પેટમાં
દુખતું હતું એનો ઈલાજ,
દુનિયાના કોઈ ડોક્ટર
પાસે નથી !!
😂😂😂😂😂😂
skulam je petama
dukhatu hatu eno ilaj,
duniyana koi doktar
pase nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
