Shala Rojmel
પ્રેમ કરીને કોઈને છોડી દેવું

પ્રેમ કરીને કોઈને
છોડી દેવું સહેલું છે,
પણ છોડી દીધા પછી ફરી
પ્રેમ કરવો અઘરું છે !!

prem karine koine
chhodi devu sahelu chhe,
pan chhodi didha pachi fari
prem karavo agharu chhe !!

સમય પણ વિચારતો હશે, હું

સમય પણ વિચારતો હશે,
હું પણ એટલો નથી બદલાતો
જેટલા લોકો બદલાઈ જાય છે !!

samay pan vicharato hashe,
hu pan etalo nathi badalato
jetala loko badalai jay chhe !!

Sad Shayari Gujarati

4 years ago

એકલો પડી ગયો છું, આ

એકલો પડી ગયો છું,
આ મતલબી દુનિયામાં !!

ekalo padi gayo chhu,
aa matalabi duniyama !!

Sad Shayari Gujarati

4 years ago

એક ક્ષણ એવું લાગ્યું કે

એક ક્ષણ એવું લાગ્યું
કે તમે મને મળી ગયા,
પણ સપનું તૂટી ગયું અને
આંખો ખુલી ગઈ !!

ek kshan evu lagyu
ke tame mane mali gaya,
pan sapanu tuti gayu ane
ankho khuli gai !!

પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય

પરિસ્થિતિ ભલે
ગમે તેવી હોય સાહેબ,
જો હૈયું મજબુત હશે તો
જીત તમારી જ થશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

paristhiti bhale
game tevi hoy saheb,
jo haiyu majabut hashe to
jit tamari j thashe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

તારી તો ખબર નથી, પણ

તારી તો ખબર નથી,
પણ મારું દિલ તડપે છે
તારી સાથે વાત કરવા માટે !!

tari to khabar nathi,
pan maru dil tadape chhe
tari sathe vat karava mate !!

બેસ્ટીની એક મોટી પ્રોબ્લેમ હોય

બેસ્ટીની એક
મોટી પ્રોબ્લેમ હોય છે,
ના તો એ પટે છે કે ના બીજી
કોઈને પટવા દે છે !!
😂😂😂😂😂😂😂

bestini ek
moti problem hoy chhe,
na to e pate chhe ke na biji
koine patava de chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

મહેરબાની કરીને આ નવા વર્ષમાં

મહેરબાની કરીને
આ નવા વર્ષમાં કોઈએ
ઉપદેશ મોકલવા નહીં,
ગયા વર્ષમાં અમે સુધરી
ગયા છીએ !!
😂😂😂😂😂😂

maherabani karine
nava varshama koie
upadesh mokalava nahi,
gaya varshama ame sudhari
gaya chie !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

બસ તારી યાદોનો સહારો છે,

બસ તારી
યાદોનો સહારો છે,
બાકી તારો પ્રેમ ક્યાં
હવે મારો છે !!

bas tari
yadono saharo chhe,
baki taro prem kya
have maro chhe !!

જ્યાં સુધી તમે તમારી જાત

જ્યાં સુધી તમે તમારી
જાત પર વિશ્વાસ કરશો,
ત્યાં સુધી તમને રસ્તો
આપોઆપ મળતો જશે !!

jya sudhi tame tamari
jat par vishvas karasho,
tya sudhi tamane rasto
apo aap malato jashe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.