પહેલી પસંદ છો તો એ
પહેલી પસંદ
છો તો એ રીતે રહો,
પછી બહુ તકલીફ થશે જો
અથવામાં આવશો !!
paheli pasand
chho to e rite raho,
pachi bahu takalif thashe jo
athavama avasho !!
Life Quotes Gujarati
4 years ago
કેમ આજકાલ તમે દેખાતા નથી,
કેમ આજકાલ
તમે દેખાતા નથી,
કોઈને લઈને ભાગી તો
નથી ગયા ને !!
😂😂😂😂😂😂
kem ajakal
tame dekhata nathi,
koine laine bhagi to
nathi gaya ne !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સાથે બેસીને ચા પીતા હતા,
સાથે બેસીને
ચા પીતા હતા,
ખબર જ ના પડી ચા મીઠી
હતી કે તમારી વાતો !!
sathe besine
cha pita hata,
khabar j na padi cha mithi
hati ke tamari vato !!
Romantic Shayari Gujarati
4 years ago
જયારે પ્રેમ કૃષ્ણ જેવો અને
જયારે પ્રેમ કૃષ્ણ જેવો
અને તરસ રાધા જેવી હોય,
ત્યારે તમે સાથે હોય કે ના હોય તમને
કોઈ અલગ ના કરી શકે !!
jayare prem kr̥shn jevo
ane taras radha jevi hoy,
tyare tame sathe hoy ke na hoy tamane
koi alag na kari shake !!
Love Shayari Gujarati
4 years ago
યાદ કરી લીધા કરો, બાકી
યાદ કરી લીધા કરો,
બાકી યાદ કરતા રહી જશો !!
yad kari lidha karo,
baki yad karata rahi jasho !!
Miss You Shayari Gujarati
4 years ago
દિવસથી થાકેલા માણસનો થાક રાત્રીની
દિવસથી થાકેલા માણસનો
થાક રાત્રીની ઊંઘ ઉતારે છે,
પરંતુ જિંદગીથી થાકેલા માણસનો
થાક મનગમતા મિત્રો
જ ઉતારે છે !!
divasathi thakela manasano
thak ratrini ungh utare chhe,
parantu jindagithi thakela manasano
thak managamata mitro
j utare chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
બધાને બહુ આસાનીથી મળી જઈએ
બધાને બહુ
આસાનીથી મળી જઈએ છીએ,
બસ એટલે જ લોકો ફાલતું
સમજે છે સાહેબ !!
badhane bahu
asanithi mali jaie chie,
bas etale j loko falatu
samaje chhe saheb !!
Sad Shayari Gujarati
4 years ago
સપના હંમેશા મોટો જુઓ, એક
સપના
હંમેશા મોટો જુઓ,
એક દિવસ સાકાર જરૂર થશે !!
sapana
hammesha moto juo,
ek divas sakar jarur thashe !!
Gujarati Suvichar
4 years ago
એક તારા જ વિચારોમાં ખોવાઈ
એક તારા જ
વિચારોમાં ખોવાઈ જાઉં છું,
જયારે પણ કોઈ વાત મારા
લગ્નની કરે છે !!
ek tara j
vicharoma khovai jau chhu,
jayare pan koi vat mara
lagnani kare chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
દિલ તૂટવું મજાક લાગે છે,
દિલ તૂટવું
મજાક લાગે છે,
જયારે એ દિલ કોઈ
બીજાનું હોય !!
dil tutavu
majak lage chhe,
jayare e dil koi
bijanu hoy !!
Broken Heart Shayari Gujarati
4 years ago
