તારી યાદ તો આખો દિવસ
તારી યાદ તો
આખો દિવસ આવે છે,
પણ તને I Miss You કહી
નથી શકતી !!
tari yad to
akho divas ave chhe,
pan tane i miss you kahi
nathi shakati !!
Miss You Shayari Gujarati
4 years ago
સંબંધ હોવાથી સંબંધ નથી બનતો,
સંબંધ હોવાથી
સંબંધ નથી બનતો,
સંબંધ નિભાવવાથી
સંબંધ બને છે !!
sambandh hovathi
sambandh nathi banato,
sambandh nibhavavathi
sambandh bane chhe !!
Sambandh Status Gujarati
4 years ago
હું નારાજ થઇ જાઉં તો
હું નારાજ થઇ
જાઉં તો તું મનાવી લેજે,
કશું કહ્યા વગર બસ એક
#Kiss કરી લેજે !!
hu naraj thai
jau to tu manavi leje,
kashun kahya vagar bas ek
#kiss kari leje !!
Romantic Shayari Gujarati
4 years ago
ક્યાં સુધી શરીરની શોધ કરશો,
ક્યાં સુધી
શરીરની શોધ કરશો,
ક્યારેક તો પ્રેમની તલાશમાં
નીકળો !!
kya sudhi
sharirani shodh karasho,
kyarek to premani talashama
nikalo !!
Love Shayari Gujarati
4 years ago
પૂછતી નહીં કે તમને કમી
પૂછતી નહીં કે
તમને કમી કઈ છે,
બસ એક તું જ છે જે મને
ગમી ગઈ છે !!
puchati nahi ke
tamane kami kai chhe,
bas ek tu j chhe je mane
gami gai chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
બાળપણમાં વાર્તાઓ સાંભળીને ઊંઘતા હતા,
બાળપણમાં વાર્તાઓ
સાંભળીને ઊંઘતા હતા,
હવે પોતાની વારતા પર રોઈને
ઊંઘીએ છીએ !!
balapanama vartao
sambhaline unghata hata,
have potani varata par roine
unghie chie !!
Sad Shayari Gujarati
4 years ago
દુઃખ પણ કેટલું હોંશિયાર છે
દુઃખ પણ કેટલું
હોંશિયાર છે જુઓ,
સહનશક્તિ વાળાને શોધી
જ કાઢે છે !!
dukh pan ketalu
honshiyar chhe juo,
sahanashakti valane shodhi
j kadhe chhe !!
Sad Shayari Gujarati
4 years ago
આજે લોકો કોઈ પાગલની વાત
આજે લોકો કોઈ
પાગલની વાત કરતા હતા,
કસમથી મને તારી બહુ
યાદ આવી !!
😂😂😂😂😂😂
aje loko koi
pagalani vat karata hata,
kasamathi mane tari bahu
yad avi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
છોકરીઓ ત્યાં સુધી જ Cute
છોકરીઓ ત્યાં
સુધી જ Cute હોય છે,
જ્યાં સુધી એ Mute હોય છે !!
😂😂😂😂😂😂
chhokario ty
sudhi j cute hoy chhe,
jya sudhi e mute hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તારું ધ્યાન રાખ્યા કર, માનું
તારું ધ્યાન રાખ્યા કર,
માનું છું કે જિંદગી તારી છે
પણ જાન તો મારી જ છે ને !!
taru dhyan rakhya kar,
manu chhu ke jindagi tari chhe
pan jan to mari j chhe ne !!
Romantic Shayari Gujarati
4 years ago
