Shala Rojmel
માણસ ત્યારે જ સફળ બને

માણસ ત્યારે
જ સફળ બને છે,
જયારે એ દુનિયાને નહીં
પરંતુ પોતાને બદલવાની
શરૂઆત કરે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

manas tyare
j safal bane chhe,
jayare e duniyane nahi
parantu potane badalavani
sharuat kare chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

શું મળ્યું એની સાથે રાતભર

શું મળ્યું એની
સાથે રાતભર વાતો કરીને,
એના કરતા તો આરામથી
સુઈ જ ગયા હોય !!

shu malyu eni
sathe ratabhar vato karine,
ena karata to aramathi
sui j gaya hoy !!

હું Block છું, છતાં તારો

હું Block છું,
છતાં તારો Message
આવવાની રાહ જોઇને
બેઠો છું !!

hu block chhu,
chata taro message
avavani rah joine
betho chhu !!

ટેકનોલોજીને એ દિવસે માની જઈશ,

ટેકનોલોજીને
એ દિવસે માની જઈશ,
જે દિવસે YouTube પર ગીતો
ચાલુ કરીને બીજી એપ્લીકેશન
વાપરી શકું !!
😂😂😂😂😂😂

tekanolojine
e divase mani jaish,
je divase youtube par gito
chalu karine biji eplikeshan
vapari shaku !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

કોઈ ગમે તેટલું ખુબસુરત હોય,

કોઈ ગમે
તેટલું ખુબસુરત હોય,
તારાથી વધારે તો ના
જ હોય પાગલ !!

koi game
tetalu khubasurat hoy,
tarathi vadhare to na
j hoy pagal !!

ભુલાતી નથી તારી આ યાદો,

ભુલાતી નથી તારી આ યાદો,
DELETE BLOCK MUTE
બધું કરીને જોયું !!

bhulati nathi tari aa yado,
delete block mute
badhu karine joyu !!

બસ બે દિવસ બાકી રહ્યા

બસ બે દિવસ બાકી રહ્યા છે,
લોકડાઉન 3.0 ને આવવામાં !!
😂😂😂😂😂😂

bas be divas baki rahya chhe,
lockdown 3.0 ne avavama !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

આ સમય પણ વીતી જશે,

આ સમય પણ વીતી જશે,
બસ આ વાક્ય હંમેશા યાદ રાખવું,
જિંદગીમાં કોઈ દિવસ
તકલીફ નહીં પડે !!

aa samay pan viti jashe,
bas aa vaky hammesha yad rakhavu,
jindagima koi divas
takalif nahi pade !!

Life Quotes Gujarati

4 years ago

જીવનનું સર્વોત્તમ સુખ છે, આપણને

જીવનનું સર્વોત્તમ સુખ છે,
આપણને કોઈ બહુ ચાહે છે
એનો અહેસાસ !!

jivananu sarvottam sukh chhe,
apanane koi bahu chahe chhe
eno ahesas !!

બોલ કેવી રીતે માનીશ તું,

બોલ કેવી
રીતે માનીશ તું,
Kiss કરું કે પછી Hug થી
માનીશ તું !!

bol kevi
rite manish tu,
kiss karu ke pachi hug thi
manish tu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.