તારો ફોન આવે ત્યારે શું
તારો ફોન આવે
ત્યારે શું વાત કરવી
એ કંઈ જ ખબર નથી હોતી,
પણ હા તારો અવાજ
સાંભળીને મારા દિલને રાહત
જરૂર થાય છે !!
taro phon ave
tyare shun vat karavi
e kai j khabar nathi hoti,
pan ha taro avaj
sambhaline mara dil ne rahat
jarur thay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
આમેય ગુજરાતી લોકો તો ચાર
આમેય ગુજરાતી લોકો
તો ચાર ભાષાના જાણકાર ને,
બોલે ગુજરાતી, ફિલ્મ જુએ હિન્દી,
ખાય પંજાબી અને પીવે અંગ્રેજી !!
😜😜😜😜😜
aamey gujarati loko
to char bhashana janakar ne,
bole gujarati, film jue hindi,
khay panjabi ane pive angreji !!
😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
ચહેરા પર મુસ્કાન ને આંખોમાં
ચહેરા પર
મુસ્કાન ને આંખોમાં પાણી,
લાગે છે જિંદગી હવે
થોડીક સમજાણી !!
chahera par
muskan ne aankhoma pani,
lage chhe jindagi have
thodik samajani !!
Sad Shayari Gujarati
4 years ago
સાચવીને રાખજે મારો નંબર હંમેશા
સાચવીને રાખજે
મારો નંબર હંમેશા એ દોસ્ત,
કેમકે થઈશ જ્યારે કોઈ વાતથી દુખી
ત્યારે એ જ તને કામ લાગશે !!
sachavine rakhaje
maro nambar hammesha e dost,
kemake thaish jyare koi vatathi dukhi
tyare e j tane kam lagashe !!
Dosti Shayari Gujarati
4 years ago
માણસને ખોટું ત્યારે જ બોલવું
માણસને ખોટું
ત્યારે જ બોલવું પડે છે,
જ્યારે લોકો સાચું સમજવા
તૈયાર નથી હોતા.
manasane khotu
tyare j bolavu pade chhe,
jyare loko sachhu samajava
taiyar nathi hota.
Life Quotes Gujarati
4 years ago
ઓક્સીજન પર એને ભરોસો નથી
ઓક્સીજન પર
એને ભરોસો નથી લાગતો,
કહેતી હતી કે તને જોઇને
જીવું છું !!
😂😂😂😂😂😂😂
oxygen par
ene bharoso nathi lagato,
kaheti hati ke tane joine
jivu chhu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
વાત ના કરવી અને વાત
વાત ના કરવી અને
વાત કરવાની ઈચ્છા ના થવી,
આ બંનેમાં ફરક છે !!
vat na karavi ane
vat karavani ichchha na thavi,
aa bannema farak chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
ગમે તેટલા Mature ભલે હોય,
ગમે તેટલા Mature ભલે હોય,
Relationship માં આવ્યા પછી
બાબુ સોના કરવાની મજા જ
કંઈક અલગ હોય છે !!
😂😂😂😂😂😂
game tetala mature bhale hoy,
relationship ma aavy pachi
babu sona karavani maja j
kaik alag hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બહુ મોટા સપના નથી મારા,
બહુ મોટા સપના નથી મારા,
બસ તું સાથે હોય અને સુકુન ભરી
જિંદગી હોય બસ એટલું
જ જોઈએ છે મારે !!
bahu mota sapana nathi mara,
bas tu sathe hoy ane sukun bhari
jindagi hoy bas etalu
j joie chhe mare !!
Romantic Shayari Gujarati
4 years ago
જિંદગીના એ મોડ પર આવી
જિંદગીના એ
મોડ પર આવી ગયો છું,
કે કોઈ વાત કરે કે ના કરે મને
કોઈ ફરક નથી પડતો !!
jindagina e
mod par aavi gayo chhu,
ke koi vat kare ke na kare mane
koi farak nathi padato !!
Sad Shayari Gujarati
4 years ago
