Shala Rojmel
મજબુત ગણાતા સંબંધને પણ, સમય

મજબુત
ગણાતા સંબંધને પણ,
સમય ક્યારેક હચમચાવી દે છે !!

majabut
ganata sambandhane pan,
samay kyarek hachamachavi de chhe !!

આનંદ એક એવી ચીજ છે

આનંદ એક એવી ચીજ છે
જે તમારી પાસે હોવા કરતા,
તમે બીજાને આપો એમાં
વધારે આનંદ આવે છે !!

aanand ek evi chij chhe
je tamari pase hova karata,
tame bijane apo ema
vadhare aanand ave chhe !!

Life Quotes Gujarati

4 years ago

મારા નસીબમાં જે લખાયેલું છે

મારા નસીબમાં જે
લખાયેલું છે એ તો મને મળવાનું જ છે,
પણ જે નથી એ મળી જાય તો માનું
કે દુનિયામાં ભગવાન છે !!

mar nasibama je
lakhayelu chhe e to mane malavanu j chhe,
pan je nathi e mali jay to manu
ke duniyama bhagavan chhe !!

Life Quotes Gujarati

4 years ago

તારાથી અલગ જ સંબંધ છે

તારાથી અલગ
જ સંબંધ છે મારો,
આંખોથી તું દુર છે છતાં
હૃદયની સૌથી નજીક !!

tarathi alag
j sambandh chhe maro,
aankhothi tu dur chhe chata
radayani sauthi najik !!

ફેવીસ્ટીક, સ્ટેપલર કે હોય ભલે

ફેવીસ્ટીક, સ્ટેપલર
કે હોય ભલે પછી ટાંચણી,
જોડી નથી શકતું કોઈ
તૂટેલી લાગણી !!

fevistick, stepalar
ke hoy bhale pachi tanchani,
jodi nathi shakatu koi
tuteli lagani !!

આસપાસ તું હોય કે ના

આસપાસ તું
હોય કે ના હોય,
તારી યાદ વિના મારો
દિવસ ચાલુ ના થાય !!

asapas tu
hoy ke na hoy,
tari yad vina maro
divas chalu na thay !!

બધી છોકરીઓનો ઈમોશનલ ડાઈલોગ, હું

બધી છોકરીઓનો
ઈમોશનલ ડાઈલોગ,
હું બીજી છોકરીઓ
જેવી નથી !!
😂😂😂😂😂😂

badhi chhokariono
emotional dailogue,
hu biji chhokario
jevi nathi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

પૈસામાં ઘણી ગરમી હોય છે

પૈસામાં ઘણી
ગરમી હોય છે સાહેબ,
એટલે જ તો સૌથી પહેલા
સંબંધો બળી જાય છે !!

paisama ghani
garami hoy chhe saheb,
etale j to sauthi pahela
sambandho bali jay chhe !!

મારું મૌન નથી સમજ્યા એ,

મારું મૌન
નથી સમજ્યા એ,
તો પછી હું આ શબ્દોની
અપેક્ષા શું રાખું !!

maru maun
nathi samajya e,
to pachi hu shabdoni
apeksha shu rakhu !!

લાગણી છુટ્ટા દિલે વેરતા પહેલા,

લાગણી છુટ્ટા
દિલે વેરતા પહેલા,
સામેવાળાની પાચનશક્તિ
ચકાસી લેવી !!

lagani chhutta
dil e verata pahela,
samevalani pachanashakti
chakasi levi !!

Love Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.