આંસુ આપણું પડે ને પીગળતું
આંસુ આપણું પડે
ને પીગળતું કોઈ હોય,
ત્યારે સમજવું કે સંબંધ
સાચો છે !!
aansu aapanu pade
ne pigalatu koi hoy,
tyare samajavu ke sambandh
sacho chhe !!
Sambandh Status Gujarati
4 years ago
તારા કારણે થઇ મારી બદનામી,
તારા કારણે
થઇ મારી બદનામી,
બોલને શું હતી મારામાં ખામી !!
tara karane
thai mari badanami,
bolane shu hati marama khami !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મારી આંખોમાં બીજી કોઈ ખામી
મારી આંખોમાં
બીજી કોઈ ખામી નથી,
બસ તારા સિવાયનું બીજું
બધું ઝાંખું દેખાય છે.
mari aankhoma
biji koi khami nathi,
bas tara sivayanu biju
badhu zankhu dekhay chhe.
Love Shayari Gujarati
4 years ago
કોઈ એક વ્યક્તિ થાકી જાય,
કોઈ એક
વ્યક્તિ થાકી જાય,
અને બંને હારી જાય
એનું નામ પ્રેમ !!
koi ek
vyakti thaki jay,
ane banne hari jay
enu nam prem !!
Love Shayari Gujarati
4 years ago
આ જે તમે બોયફ્રેન્ડ વગરની
આ જે તમે બોયફ્રેન્ડ
વગરની છોકરી શોધો છો ને,
શાસ્ત્રોમાં એને જ પથ્થરમાંથી
તેલ કાઢવુ કહે છે !!
😂😂😂😂😂😂😂
aa je tame boyfriend
vagarani chhokari shodho chho ne,
shastrom ene j paththaramanthi
tel kadhavu kahe chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સુખની બે જ ચાવી છે
સુખની બે જ ચાવી છે
"ખડખડાટ" અને "ઘસઘસાટ",
દુઃખની પણ બે ચાવી છે
"બબડાટ" અને "કકળાટ" !!
😂😂😂😂😂😂
sukhani be j chavi chhe
"khadakhadat" ane"ghasaghasat",
dukhani pan be chavi chhe
"babadat" ane"kakalat" !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બધા પાસે એક વ્યક્તિ એવી
બધા પાસે
એક વ્યક્તિ એવી હોય,
જેની સાથે ફોટા ભલે ઓછા
હોય પણ મજાની યાદો
ઘણી બધી હોય છે !!
badha pase
ek vyakti evi hoy,
jeni sathe phota bhale ocha
hoy pan majani yado
ghani badhi hoy chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
બધું જ છે એમની પાસે
બધું જ છે
એમની પાસે જિંદગીમાં,
હું નહીં હોઉં તો એમને કોઈ
ફરક નહીં પડે !!
badhu j chhe
emani pase jindagima,
hu nahi hou to emane koi
farak nahi pade !!
Narajagi Shayari Gujarati
4 years ago
તમે તો ભૂલી ગયા અમને,
તમે તો
ભૂલી ગયા અમને,
અમારાથી તો એ
પણ ના થયું !!
tame to
bhuli gaya amane,
amarathi to e
pan na thayu !!
Breakup Shayari Gujarati
4 years ago
પગાર પણ પેટ્રોલ જેવો હોવો
પગાર પણ
પેટ્રોલ જેવો હોવો જોઈએ,
સવારે ઉઠીએ ને ખબર પડે
પાછો વધી ગયો !!
😂😂😂😂😂😂
pagar pan
petrol jevo hovo joie,
savare uthie ne khabar pade
pachho vadhi gayo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
