નીંદ કે પીછે મત ભાગો
નીંદ કે પીછે મત
ભાગો પઢાઈ કે પીછે ભાગો,
નીંદ અપને આપ આયેગી !!
😂😂😂😂😂😂😂😂
nind ke pichhe mat
bhago padhai ke pichhe bhago,
nind apane aap aayegi !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સાહેબ ખાલી પડ્યું રહે છે
સાહેબ ખાલી પડ્યું રહે છે
મારા ઘરની પાસેનું મેદાન,
લાગે છે કે કોઈ મોબાઈલ આ
બાળકોનો દડો ચોરી ગયું !!
saheb khali padyu rahe chhe
mara gharani pasenu medan,
lage chhe ke koi mobile
balakono dado chori gayu !!
Narajagi Shayari Gujarati
4 years ago
જેની માટે આપણે વેતરાય જતા
જેની માટે આપણે
વેતરાય જતા હોઈએ છીએ,
એની પાસે જ છેલ્લે છેતરાય
જતા હોઈએ છીએ !!
jeni mate apane
vetaray jata hoie chhie,
eni pase j chhelle chhetaray
jata hoie chie !!
Broken Heart Shayari Gujarati
4 years ago
વાત તો ખાલી "વિશ્વાસ" ની
વાત તો
ખાલી "વિશ્વાસ" ની છે,
બાકી પ્રેમ તો સાત ફેરા ફરીને
પણ નથી થતો !!
vat to
khali"vishvas" ni chhe,
baki prem to sat fera farine
pan nathi thato !!
Love Shayari Gujarati
4 years ago
હમારે શહેર મેં ગરમી કા
હમારે શહેર મેં
ગરમી કા એ હાલ હે કી,
લુંગડા ધોતે હી સુકાઈ જાતા હે,
ઔર પહેરતે હી ભીના હો જાતા હૈ !!
😂😂😂😂😂😂😂😂
hamare shaher me
garami ka e hal he ki,
lungada dhote hi sukai jata he,
aur paherate hi bhina ho jata hai !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જરા નજીક જઈને વાંચી તો
જરા નજીક
જઈને વાંચી તો જુઓ,
દરેક આંખોમાં એક
કહાની હોય છે !!
jara najik
jaine vanchi to juo,
darek aankhoma ek
kahani hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
ઝખ્મો જ જીવાડી રહ્યા છે,
ઝખ્મો જ
જીવાડી રહ્યા છે,
બાકી બધા તો રમાડી
રહ્યા છે !!
zakhmo j
jivadi rahya chhe,
baki badha to ramadi
rahya chhe !!
Sad Shayari Gujarati
4 years ago
કોઈના ચહેરા પર સ્માઈલ લાવીને
કોઈના ચહેરા પર
સ્માઈલ લાવીને જુઓ સાહેબ,
અંદરનો રામ અને ઉપરનો
શ્યામ બંને ખુશ થશે !!
koina chahera par
smail lavine juo saheb,
andarano ram ane uparano
shyam banne khush thashe !!
Life Quotes Gujarati
4 years ago
અમુક દોસ્તોને જોઈને થાય, આ
અમુક દોસ્તોને જોઈને થાય,
આ કોઈ દિવસ નહીં સુધરે !!
amuk dostone joine thay,
aa koi divas nahi sudhare !!
Dosti Shayari Gujarati
4 years ago
"બેટી બચાવો" સાથે "બેંક બચાવો"
"બેટી બચાવો"
સાથે "બેંક બચાવો"
અભિયાન પણ જોડો,
આખરે તો આ બંને
પારકી થાપણ જ છે !!
"beti bachavo"
sathe"bank bachavo"
abhiyan pan jodo,
aakhare to banne
paraki thapan j chhe !!
Life Quotes Gujarati
4 years ago
