Shala Rojmel
સંબંધો એવી રીતે નિભાવવા કે

સંબંધો એવી રીતે
નિભાવવા કે એકવાર જે તમારા
થઇ જાય એ પછી કોઈ બીજાના
થઇ જ ના શકે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

sambandho evi rite
nibhavava ke ekavar je tamara
thai jay e pachi koi bijana
thai j na shake !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

કોઈને સફાઈ ના આપો પોતાના

કોઈને સફાઈ ના
આપો પોતાના સાચા હોવાની,
તમે સાચા છો એ ભગવાન
જાણે છે એટલું ઘણું છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

koine safai na
aapo potana sach hovani,
tame sacha chho e bhagavan
jane chhe etalu ghanu chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

જે લોકોની સામે બોલવાની ઔકાત

જે લોકોની સામે
બોલવાની ઔકાત નથી હોતી,
એ લોકો સ્ટેટસ અને ડીપી મૂકી
મુકીને મેણા મારી લે છે !!
😂😂😂😂😂😂

je lokoni same
bolavani aukat nathi hoti,
e loko status ane dp muki
mukine mena mari le chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હું એ માસુમ છોકરી છું,

હું એ
માસુમ છોકરી છું,
જેને ભણવાની ઈચ્છા તો
બહુ છે પણ ભણવામાં
મન નથી લાગતું !!
😂😂😂😂😂😂

hu e
masum chhokari chhu,
jene bhanavani ichchha to
bahu chhe pan bhanavama
man nathi lagatu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

કોઈની ગર્લફ્રેન્ડ શું બનવું, સીધા

કોઈની ગર્લફ્રેન્ડ શું બનવું,
સીધા દુલ્હન બની જુઓ
જોરદાર ફીલિંગ્સ આવશે !!
😂😂😂😂😂

koini girlfriend shu banavu,
sidha dulhan bani juo
joradar feelings aavashe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

અમુક લોકોનો પ્રેમ પણ સરકારી

અમુક લોકોનો પ્રેમ
પણ સરકારી હોય છે,
ના તો ફાઈલ આગળ વધે કે
ના મામલો બંધ થાય !!
😝😝😝😝😝😝

amuk lokono prem
pan sarakari hoy chhe,
na to file aagal vadhe ke
na mamalo bandh thay !!
😝😝😝😝😝😝

Gujarati Jokes

3 years ago

સૌથી બહાદુર છોકરી એ કહેવાય,

સૌથી બહાદુર
છોકરી એ કહેવાય,
જે બાથરૂમમાં ગરોળી
હોય છતાં નાહી લે !!
😂😂😂😂😂😂

sauthi bahadur
chhokari e kahevay,
je batharum ma garoli
hoy chhata nahi le !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

વાનગીની જેમ શબ્દો પણ બીજાને

વાનગીની જેમ શબ્દો
પણ બીજાને આપતા પહેલા
જરા જાતે ચાખી લેવા જોઈએ !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

vanagini jem shabdo
pan bijane aapata pahela
jara jate chakhi leva joie !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

જોડીઓ તો બહુ જોઈ, પણ

જોડીઓ
તો બહુ જોઈ,
પણ રાધેશ્યામ જેવી
ક્યાંય નહીં !!

jodio
to bahu joi,
pan radhesyam jevi
kyany nahi !!

અસત્યના ફકરા હોય, બાકી સત્ય

અસત્યના ફકરા હોય,
બાકી સત્ય તો બે લીટીનું
જ હોય છે !!

asatyana fakara hoy,
baki saty to be litinu
j hoy chhe !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Shayari

We have 27392 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.