Shala Rojmel
સાંજ જોડે હું પણ આથમું,

સાંજ જોડે
હું પણ આથમું,
આપ ક્યારે ઉગશો
કોને ખબર !!

sanj jode
hu pan aathamu,
aap kyare ugasho
kone khabar !!

કોઈ સાથે પ્રેમમાં પડવું તો

કોઈ સાથે પ્રેમમાં
પડવું તો સાવ સહેલું છે,
પણ અંત સુધી કોઈના પ્રેમમાં
રહેવું અઘરું છે !!

koi sathe prem ma
padavu to sav sahelu chhe,
pan ant sudhi koina prem ma
rahevu agharu chhe !!

Love Shayari Gujarati

4 years ago

ક્યાં સુધી જોતો રહું હું

ક્યાં સુધી જોતો
રહું હું સપના તારા,
એટલે જ તો સમાવી લઉં છું
તને શબ્દોમાં મારા !!

kya sudhi joto
rahu hu sapana tara,
etale j to samavi lau chhu
tane shabdoma mara !!

મેં જવાબ ઘણાં ગોખી રાખ્યા

મેં જવાબ
ઘણાં ગોખી રાખ્યા છે,
તું એક સવાલ દિલથી
મોકલી તો જો !!

me javab
ghana gokhi rakhya chhe,
tu ek saval dil thi
mokali to jo !!

સાલી પતંગ જેવી થઇ ગઈ

સાલી પતંગ
જેવી થઇ ગઈ છે જિંદગી,
ફાટીને હાથમાં આવી જાય છે !!

sali patang
jevi thai gai chhe jindagi,
fatine hathama aavi jay chhe !!

Sad Shayari Gujarati

4 years ago

આંખોના પલકારાને તારી જરૂર છે,

આંખોના
પલકારાને તારી જરૂર છે,
શ્વાસને પણ ચાલુ રાખવા
તારી જરૂર છે !!

aankhona
palakarane tari jarur chhe,
shvasane pan chalu rakhava
tari jarur chhe !!

આખી દુનિયા પણ ટૂંકી પડે

આખી દુનિયા
પણ ટૂંકી પડે હો સાહેબ,
જ્યારે વાત મારી "માં"ના
પ્રેમની આવે !!

aakhi duniya
pan tunki pade ho saheb,
jyare vat mari"ma"na
premani aave !!

આજકાલ એક જ વસ્તુ દિલની

આજકાલ એક જ વસ્તુ
દિલની ધડકનો વધારી દે છે,
અને એ છે તારું #Online થવું !!

aajakal ek j vastu
dil ni dhadakano vadhari de chhe,
ane e chhe taru #online thavu !!

ફક્ત બે જ ક્ષણ થાય

ફક્ત બે જ ક્ષણ
થાય છે હા કે ના કહેતા,
પરંતુ એ બે ક્ષણ જ આવનારા
જીવનના પરિણામો
બદલી શકે છે !!

phakt be j kshan
thay chhe h ke na kaheta,
parantu e be kshan j aavanara
jivanana parinamo
badali shake chhe !!

Life Quotes Gujarati

4 years ago

માથું ભલે ગમે તે દિશામાં

માથું ભલે
ગમે તે દિશામાં હોય,
બસ હૃદય સાચી દિશામાં
હોવું જોઈએ !!
🌺🌺🌺શુભ રાત્રી🌺🌺🌺

mathu bhale
game te dishama hoy,
bas raday sachi dishama
hovu joie !!
🌺🌺🌺shubh ratri🌺🌺🌺

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.