Shala Rojmel
વાંક વસ્ત્રનો નહીં નજરનો હોય

વાંક વસ્ત્રનો નહીં
નજરનો હોય છે સાહેબ,
બાકી દ્રૌપદીના વસ્ત્ર ક્યાં
ટૂંકા હતા !!

vank vastrano nahi
najarano hoy chhe saheb,
baki draupadina vastr kya
tunka hata !!

Life Quotes Gujarati

3 years ago

કંઇક એમ મળી નજર એનાથી,

કંઇક એમ
મળી નજર એનાથી,
કે બાકી બધા નજરઅંદાજ
થઇ ગયા !!

kaik em
mali najar enathi,
ke baki badha najar andaj
thai gay !!

ફક્ત Miss You કહેવાથી કંઈ

ફક્ત Miss You
કહેવાથી કંઈ નથી થતું,
દિલના ટુકડે ટુકડા થઇ જાય છે
કોઈને યાદ કરતા કરતા !!

fakt miss you
kahevathi kai nathi thatu,
dil na tukade tukada thai jay chhe
koine yad karata karata !!

રાહ હતી મને કે ક્યારેક

રાહ હતી મને કે
ક્યારેક તો તું સમજીશ મને,
અને તે સમજાવી દીધું કે
બસ રાહ જ જો !!

rah hati mane ke
kyarek to tu samajish mane,
ane te samajavi didhu ke
bas rah j jo !!

પ્રેમની મૌસમનો આ પહેલો વરસાદ

પ્રેમની મૌસમનો
આ પહેલો વરસાદ મુબારક,
સંભળાય તો સાદ નહીં તો
મારી યાદ મુબારક !!

premani mausamano
aa pahelo varasad mubarak,
sambhalay to sad nahi to
mari yad mubarak !!

તારું માનવું ના માનવું અલગ

તારું માનવું
ના માનવું અલગ વસ્તુ છે,
પણ પ્રેમ તો છે જ અને એ જ
હકીકત છે !!

taru manavu
na manavu alag vastu chhe,
pan prem to chhe j ane e j
hakikat chhe !!

ગમતા સંબંધોને સાચવી રાખો સાહેબ,

ગમતા સંબંધોને
સાચવી રાખો સાહેબ,
જો ખોવાશે તો ગુગલ મેપ
પણ શોધી નહીં શકે !!

gamata sambandhone
sachavi rakho saheb,
jo khovashe to google map
pan shodhi nahi shake !!

એકલા ચાલવામાં જ મજા છે

એકલા
ચાલવામાં જ મજા છે સાહેબ,
ના કોઈ આગળ જાય કે ના કોઈ
પાછળ રહી જાય !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

ekala
chalavama j maj chhe saheb,
na koi aagal jay ke na koi
pachal rahi jay !!
💐🌹💐shubh savar💐🌹💐

Plz હવે મને Hurt ના

Plz હવે
મને Hurt ના કરતો,
હું અંદરથી સાવ તૂટી ગઈ છું !!

plz have
mane hurt na karato,
hu andarathi sav tuti gai chhu !!

છોકરીઓ પોતાની પ્રોબ્લેમ્સ એને જ

છોકરીઓ પોતાની
પ્રોબ્લેમ્સ એને જ કહે છે,
જેના પર એ ખુદથી પણ વધારે
વિશ્વાસ કરતી હોય !!

chhokario potani
problems ene j kahe chhe,
jena par e khudathi pan vadhare
vishvas karati hoy !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.