પુરુષ ક્યારેય આટલો જુઠ્ઠો ના
પુરુષ ક્યારેય
આટલો જુઠ્ઠો ના હોત,
જો સ્ત્રીઓ આટલા સવાલ
ના પૂછતી હોત !!
😂😂😂😂😂😂
purush kyarey
aatalo juththo na hot,
jo strio aatala saval
na puchati hot !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમ તો એવો કર્યો છે
પ્રેમ તો એવો
કર્યો છે ને સાહેબ,
કે એને Fake ID બનાવીને
પણ આવવું પડશે !!
😂😂😂😂😂😂
prem to evo
karyo chhe ne saheb,
ke ene fake id banavine
pan aavavu padashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હારથી નારાજ ઓસ્ટ્રેલિયાના કપ્તાનનો સવાલ,
હારથી નારાજ
ઓસ્ટ્રેલિયાના કપ્તાનનો સવાલ,
કેપ્ટન કોહલી છે તો ફિલ્ડીંગ
ધોની કેમ ગોઠવે છે !!
😂😂😂😂😂😂😂
harathi naraj
australia na captain no saval,
captain kohali chhe to filding
dhoni kem gothave chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ખબર ના પડી કે કેમ
ખબર ના પડી
કે કેમ થઇ ગયો,
ના ના કરતા કરતા
પ્રેમ થઇ ગયો !!
khabar na padi
ke kem thai gayo,
na na karata karata
prem thai gayo !!
Love Shayari Gujarati
4 years ago
પોતાની ખુશી માટે જીવવાનું ચાલુ
પોતાની ખુશી માટે
જીવવાનું ચાલુ કરી દો,
કેમ કે રડવાથી કોઈને કંઈ
ફરક નથી પડવાનો !!
potani khushi mate
jivavanu chalu kari do,
kem ke radavathi koine kai
farak nathi padavano !!
Life Quotes Gujarati
4 years ago
દુઃખ એ વાતનું નથી કે
દુઃખ એ વાતનું
નથી કે તું મને છોડી ગઈ,
દુઃખ તો એ વાતનું છે કે તું મને
પૂરે પૂરો તોડી ગઈ !!
dukh e vatanu
nathi ke tu mane chhodi gai,
dukh to e vatanu chhe ke tu mane
pure puro todi gai !!
Breakup Shayari Gujarati
4 years ago
સંસ્કાર સારા લઈને સાસરીયે આવી
સંસ્કાર સારા
લઈને સાસરીયે આવી ગઈ,
શોખ બધા પિયરમાં રહી
ગયા સાહેબ !!
sanskar sara
laine sasariye aavi gai,
shokh badh piyar ma rahi
gaya saheb !!
Sad Shayari Gujarati
4 years ago
પ્રેમ શબ્દ સાંભળવામાં જ સારો
પ્રેમ
શબ્દ સાંભળવામાં
જ સારો લાગે દોસ્તો,
કરી તો જુઓ અડધી રાતે
રોવડાવશે !!
prem
shabd sambhalavama
j saro lage dosto,
kari to juo adadhi rate
rovadavashe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પાંદડાએ ડાળીને પૂછ્યું મારો ભાર
પાંદડાએ ડાળીને
પૂછ્યું મારો ભાર લાગે છે તને,
ડાળીએ કહ્યું જ્યાં ભાવ હોય
ત્યાં ભાર શેનો !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
pandadae daline
puchyu maro bhar lage chhe tane,
dalie kahyu jya bhav hoy
tya bhar sheno !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
બહાના બનાવવાની જરૂર નથી, બહુ
બહાના
બનાવવાની જરૂર નથી,
બહુ સારી રીતે ઓળખી
ગયો છું તને !!
bahana
banavavani jarur nathi,
bahu sari rite olakhi
gayo chhu tane !!
Narajagi Shayari Gujarati
4 years ago
