હૈયાના હોઠેથી એકવાર આમંત્રણ આપી
હૈયાના હોઠેથી
એકવાર આમંત્રણ આપી જો,
રાતના સપનામાં રૂબરૂ
હાજર થઇ જઈશ !!
haiyana hothethi
ekavar aamantran aapi jo,
ratana sapanama rubaru
hajar thai jaish !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈને યાદ કરીને રડવા કરતા,
કોઈને યાદ
કરીને રડવા કરતા,
બે ચાર કલાક વધુ
સુઈ જવું !!
😂😂😂😂😂😂
koine yad
karine radava karata,
be char kalak vadhu
sui javu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હું કંઈ એમ જ નહોતો
હું કંઈ એમ જ
નહોતો ચર્ચાયો ગામમાં,
એ તો તારું નામ હતું
મારા નામમાં !!
hu kai em j
nahoto charchayo gam ma,
e to taru nam hatu
mara nam ma !!
Romantic Shayari Gujarati
4 years ago
હું એને મળવા માટે દુવા
હું એને મળવા
માટે દુવા શા માટે માંગુ,
આંખો બંધ કરતા જ જેનો ચહેરો
નજર સામે આવે છે !!
hu ene malava
mate duva sha mate mangu,
aankho bandh karata j jeno chahero
najar same aave chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એવા લોકોથી હંમેશા દુર રહેજો
એવા લોકોથી
હંમેશા દુર રહેજો સાહેબ,
જે નવા લોકોને મળવાથી જૂનાને
ભૂલી જતા હોય !!
eva lokothi
hammesha dur rahejo saheb,
je nava lokone malavathi junane
bhuli jata hoy !!
Life Quotes Gujarati
4 years ago
હાલ તો બધા પૂછે છે
હાલ તો
બધા પૂછે છે મારા,
બસ એ જ નથી પૂછતા
જેને મારે કેવું છે !!
hal to
badha puchhe chhe mara,
bas e j nathi puchata
jene mare kevu chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
જાન તું એકવાર મારી થઇ
જાન તું
એકવાર મારી થઇ જાયને,
તો મારા દિલને બીજી કોઈની
ચાહત નથી !!
jan tu
ekavar mari thai jayane,
to mara dil ne biji koini
chahat nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
એક સમય હતો જયારે સવાર
એક સમય હતો જયારે
સવાર સવારમાં તારી યાદ આવતી,
હવે તો ફક્ત ચા જ યાદ આવે છે !!
ek samay hato jayare
savar savar ma tari yad aavati,
have to fakt cha j yad aave chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
એમ વિચારીને યાદ કરી લઉં
એમ વિચારીને
યાદ કરી લઉં છું,
કે આજ પછી તને ક્યારેય
યાદ નહીં કરું !!
em vicharine
yad kari lau chhu,
ke aaj pachi tane kyarey
yad nahi karu !!
Miss You Shayari Gujarati
4 years ago
સાચું અને સારું, જો આપણામાં
સાચું અને સારું,
જો આપણામાં નહીં
તો બીજે ક્યાંય નહીં !!
sachhu ane saru,
jo apanama nahi
to bije kyany nahi !!
Gujarati Suvichar
4 years ago
