Teen Patti Master Download
એકવાર તૂટી જાય પછી, SORRY

એકવાર
તૂટી જાય પછી,
SORRY થી એ જેવું હતું
એવું નથી થતું !!

ekavar
tuti jay pachi,
sorry thi e jevu hatu
evu nathi thatu !!

Sad Shayari Gujarati

2 years ago

સંપર્ક અને સંબંધ પૂરો થવાથી,

સંપર્ક અને
સંબંધ પૂરો થવાથી,
સ્નેહ પૂરો ના થઇ જાય !!

sampark ane
sambandh puro thavathi,
sneh puro na thai jay !!

વાતો જો બહુ વધી જાય

વાતો જો
બહુ વધી જાય
તો અંતે ચુપ થવાનો
વારો આવે છે !!

vato jo
bahu vadhi jay
to ante chup thavano
varo aave chhe !!

Sad Shayari Gujarati

2 years ago

કિંમત જોયા વગર જો વસ્તુ

કિંમત જોયા વગર
જો વસ્તુ ખરીદવી હોય,
તો ઘડિયાળ જોયા વગર
કામ કરવું પડે સાહેબ !!
🌹🌷💐શુભ રાત્રી💐🌷🌹

kimmat joy vagar
jo vastu kharidavi hoy,
to ghadiyal joy vagar
kam karavu pade saheb !!
🌹🌷💐shubh ratri💐🌷🌹

ચુપ થઇ ગયેલો માણસ દરેક

ચુપ થઇ ગયેલો
માણસ દરેક વખતે વાંકમાં
હોય એવું જરૂરી નથી !!

chup thai gayelo
manas darek vakhate vankama
hoy evu jaruri nathi !!

Sad Shayari Gujarati

2 years ago

માણસની યાદ રાખવાની શક્તિ પર

માણસની યાદ
રાખવાની શક્તિ પર નહીં,
પરંતુ એની ભૂલવાની શક્તિ પર
એના સુખનો આધાર છે !!
🌹🌷💐શુભ સવાર💐🌷🌹

manasani yad
rakhavani shakti par nahi,
parantu eni bhulavani shakti par
en sukhano adhar chhe !!
🌹🌷💐shubh savar💐🌷🌹

પ્રેમ જો હું તને કરું

પ્રેમ જો હું
તને કરું છું તો
ઝગડો પણ તારી
સાથે જ કરીશ ને !!

prem jo hu
tane karu chhu to
zagado pan tari
sathe j karish ne !!

કોઈ પાગલ પણ એટલો પાગલ

કોઈ પાગલ પણ
એટલો પાગલ નહીં હોય,
જેટલો હું પાગલ છું
તારા પ્રેમમાં !!

koi pagal pan
etalo pagal nahi hoy,
jetalo hu pagal chhu
tara premama !!

જો લોકો તમારાથી ખુશ નથી

જો લોકો તમારાથી
ખુશ નથી તો ચિંતા ના કરો,
કેમ કે તમે લોકોનું મનોરંજન
કરવા નથી આવ્યા દુનિયામાં !!
🌹🌷💐શુભ રાત્રી💐🌷🌹

jo loko tamarathi
khush nathi to chinta na karo,
kem ke tame lokonu manoranjan
karava nathi aavya duniyama !!
🌹🌷💐shubh ratri💐🌷🌹

માત્ર એની સાથે જ રહો

માત્ર એની
સાથે જ રહો જેને
તમારા સાથની જરૂર છે !!

matra eni
sathe j raho jene
tamara sathani jarur chhe !!

Life Quotes Gujarati

2 years ago

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.