સાચે જ Busy હોવામાં, અને
સાચે જ
Busy હોવામાં,
અને જાણી જોઇને Ignore
કરવામાં બહુ ફરક હોય છે
સાહેબ !!
sache j
busy hovama,
ane jani joine ignore
karavama bahu farak hoy chhe
saheb !!
Narajagi Shayari Gujarati
4 years ago
મને લાગે છે કે આ
મને લાગે છે
કે આ સાલો કોરોના,
બધા તહેવાર જોઇને જ જશે !!
😂😂😂😂😂😂
mane lage chhe
ke salo corona,
badha tahevar joine j jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
4 GB નું દિલ અને
4 GB નું દિલ
અને 64 GB નું દુઃખ,
આમાં માણસ સુખી
ક્યાંથી હોય !!
4 gb nu dil
ane 64 gb nu dukh,
aama manas sukhi
kyanthi hoy !!
Sad Shayari Gujarati
4 years ago
માન્યું કે કંઈ નથી હું
માન્યું કે
કંઈ નથી હું તારા માટે,
તો પણ દિલ મારું હંમેશા
બેતાબ રહે છે તને
મળવા માટે !!
manyu ke
kai nathi hu tara mate,
to pan dil maru hammesha
betab rahe chhe tane
malava mate !!
Romantic Shayari Gujarati
4 years ago
TikTok ને પણ કોરોના થઇ
TikTok ને પણ
કોરોના થઇ ગયો હતો,
પોતે તો ગયું સાથે બીજા 58
ને પણ લેતું ગયું !!
😂😂😂😂😂😂
tiktok ne pan
corona thai gayo hato,
pote to gayu sathe bija 58
ne pan letu gayu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હવે એનાથી વાત નથી થતી,
હવે એનાથી
વાત નથી થતી,
જેને બધી વાતો બતાવી
ચુક્યો છું હું !!
have enathi
vat nathi thati,
jene badhi vato batavi
chukyo chhu hu !!
Breakup Shayari Gujarati
4 years ago
તમારા પોતાના માત્ર એ જ
તમારા
પોતાના માત્ર એ જ છે,
જે તમારા દુઃખમાં તમારી
સાથે હોય !!
tamara
potana matr e j chhe,
je tamara dukh ma tamari
sathe hoy !!
Life Quotes Gujarati
4 years ago
પાન માવાની છૂટ મળતા ઘણાને
પાન માવાની છૂટ મળતા
ઘણાને તો એવો હરખ થાય છે,
જાણે ઘરવાળીએ બીજા
લગ્નની છૂટ આપી હોય !!
😂😂😂😂😂😂
pan mavani chhut malata
ghanane to evo harakh thay chhe,
jane gharavalie bija
lagnani chhut aapi hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તારો અવાજ જ કાફી છે,
તારો
અવાજ જ કાફી છે,
મારા ચહેરા પર સ્માઈલ
લાવવા માટે !!
taro
avaj j kafi chhe,
mara chahera par smile
lavava mate !!
Romantic Shayari Gujarati
4 years ago
એકના બે ના થાય એવી
એકના બે
ના થાય એવી છે,
બોલો તોય મોહી
પડાય એવી છે !!
ek na be
na thay evi chhe,
bolo toy mohi
paday evi chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
