એક વાત કહું દીકુ, તારી
એક વાત કહું દીકુ,
તારી સાથે વાતો કરવાની
બહુ મજા આવે છે મને !!
ek vat kahu diku,
tari sathe vato karavani
bahu maja aave chhe mane !!
Romantic Shayari Gujarati
4 years ago
ટેડી અને ચોકલેટ ડે તો
ટેડી અને ચોકલેટ ડે તો
નાના છોકરાઓ મનાવે દીકુ,
મને તારા ઘરનું સરનામું આપ
મારે જાન લઈને આવવું છે !!
taddy ane chocolet day to
nana chhokarao manave diku,
mane tara gharanu saranamu aap
mare jan laine aavavu chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈને ખોટું કહીને રાહ જોવડાવવા
કોઈને ખોટું કહીને
રાહ જોવડાવવા કરતા,
સાચું કહીને છુટા પડી
જવું સારું !!
koine khotu kahine
rah jovadavava karata,
sachhu kahine chhuta padi
javu saru !!
Gujarati Suvichar
4 years ago
સાચા સંબંધો તો મુશ્કેલીમાં જ
સાચા સંબંધો તો
મુશ્કેલીમાં જ બને છે,
બાકી જલસા હોય ત્યારે તો આખું
જગત બાજુમાં જ મળે છે !!
sacha sambandho to
muskelima j bane chhe,
baki jalasa hoy tyare to aakhu
jagat bajuma j male chhe !!
Sambandh Status Gujarati
4 years ago
સલામ છે એ મજબૂરી નામના
સલામ છે એ
મજબૂરી નામના શબ્દને,
જે ભલ ભલા સંબંધ તોડવામાં
કામયાબ થાય છે !!
salam chhe e
majaburi nam na shabd ne,
je bhal bhala sambandh todavama
kamayab thay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
તું મને પારખવામાં જ રહીશ,
તું મને
પારખવામાં જ રહીશ,
તો મને ચાહવાનો સમય
જ નહીં રહે !!
tu mane
parakhavama j rahish,
to mane chahavano samay
j nahi rahe !!
Narajagi Shayari Gujarati
4 years ago
એવું પણ સાંભળવા મળ્યું છે,
એવું પણ
સાંભળવા મળ્યું છે,
કે દોઢા લોકો ડીસેમ્બરમાં
જન્મતા હોય છે !!
😂😂😂😂😂
evu pan
sambhalava malyu chhe,
ke dodha loko december ma
janmata hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સાબિતી અને ખુલાસા, એ દોસ્તીનું
સાબિતી અને ખુલાસા,
એ દોસ્તીનું કેન્સર છે !!
sabiti ane khulasa,
e dostinu cancer chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
કળિયુગનો પ્રેમ પણ સમજદાર થઇ
કળિયુગનો પ્રેમ પણ
સમજદાર થઇ ગયો છે,
રંગ, રૂપ અને રોકડા જોઇને જ
આગળ વધે છે !!
kaliyugano prem pan
samajadar thai gayo chhe,
rang, rup ane rokada joine j
aagal vadhe chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ગુજરાત એવું રાજ્ય છે જ્યાં
ગુજરાત એવું રાજ્ય છે
જ્યાં રોડ બને પછી યાદ આવે,
પાઈપલાઈન નાખવાનું
રહી ગયું.....ખોદો લ્યા.... !!
gujarat evu rajy chhe
jya rod bane pachi yad aave,
pipeline nakhavanu
rahi gayu.....khodo lya.... !!
Gujarati Jokes
4 years ago
