મનોહર ચહેરા તો ઘણા છે
મનોહર ચહેરા
તો ઘણા છે દુનિયામાં,
પણ તારા માસુમ ચહેરા
સિવાય કોઈ ગમતું નથી !!
manohar chahera
to ghana chhe duniyama,
pan tara masum chahera
sivay koi gamatu nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
આમ તો બધી છોકરીઓ મસ્ત
આમ તો બધી
છોકરીઓ મસ્ત હોય છે,
પણ ચશ્માવાળીની વાત
કંઇક અલગ હોય છે !!
aam to badhi
chhokario mast hoy chhe,
pan chasmavalini vat
kaik alag hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જિંદગીનું ગણિત બહુ જ સાચવીને
જિંદગીનું ગણિત બહુ જ
સાચવીને ગણવું જોઈએ,
એકાદ બાદબાકીથી બધા સરવાળા
શૂન્ય ના થઇ જાય !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
jindaginu ganit bahu j
sachavine ganavu joie,
ekad badabakithi badha saravala
shuny na thai jay !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
4 years ago
સજા એ છે કે આંખોની
સજા એ છે કે આંખોની
નીંદ છીનવી લીધી એણે,
ગુનો એ હતો કે એની સાથે
જીવવાના સપના જોયા !!
saja e chhe ke aankhoni
nind chhinavi lidhi ene,
guno e hato ke eni sathe
jivavana sapana joya !!
Breakup Shayari Gujarati
4 years ago
તૈયાર થઇ રહ્યો છે એ
તૈયાર થઇ રહ્યો છે
એ હવે બીજાના માટે,
વિખરાઈ રહી છું હું આજ
પણ એના માટે !!
taiyar thai rahyo chhe
e have bijana mate,
vikharai rahi chhu hu aaj
pan ena mate !!
Broken Heart Shayari Gujarati
4 years ago
અરે પગલી તું મોજ કર
અરે પગલી
તું મોજ કર ને,
ભગવાને તારું ધ્યાન રાખવા
જ મને બનાવ્યો છે !!
😘😘😘😘😘
are pagali
tu moj kar ne,
bhagavane taru dhyan rakhava
j mane banavyo chhe !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
4 years ago
સાચી દોસ્તી તો એ હોય
સાચી દોસ્તી
તો એ હોય છે,
જે પાણીમાં પડેલા આંસુ
પણ ઓળખી લે છે !!
sachi dosti
to e hoy chhe,
je panima padel aansu
pan olakhi le chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
દરેક સિંગલ અસલમાં સિંગલ નથી
દરેક સિંગલ
અસલમાં સિંગલ નથી હોતા,
બધાય પાસે પોતપોતાની
એક કહાની હોય છે !!
darek singal
asal ma singal nathi hota,
badhay pase potapotani
ek kahani hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
ચાલ એક ધગધગતું તાપણું સળગાવીએ,
ચાલ એક ધગધગતું
તાપણું સળગાવીએ,
ઠરી ગયેલા શબ્દોમાં કુણી
લાગણીઓ ભડકાવીએ !!
chal ek dhagadhagatu
tapanu salagavie,
thari gayel shabdoma kuni
laganio bhadakavie !!
Breakup Shayari Gujarati
4 years ago
જેટલીવાર ફોનના ટફન ગ્લાસ નહીં
જેટલીવાર ફોનના
ટફન ગ્લાસ નહીં તૂટ્યા હોય,
એટલીવાર તો મારું
દિલ તૂટ્યું છે !!
jetalivar phone ne
tuffen glass nahi tutye hoy,
etalivar to maru
dil tutyu chhe !!
Gujarati Jokes
4 years ago
