Shala Rojmel
જીવન એવું જીવવું કે માણસો

જીવન એવું જીવવું કે માણસો
આડા દિવસે પણ બેસવા આવે,
એવું ના જીવવું કે માણસ ખાલી
બેસણામાં બેસવા આવે !!

jivan evu jivavu ke manaso
aada divase pan besava aave,
evu na jivavu ke manas khali
besanama besava aave !!

Life Quotes Gujarati

4 years ago

ક્યારેક જૂની યાદો આપણને બહુ

ક્યારેક જૂની યાદો
આપણને બહુ દુખ પહોંચાડે છે,
કારણ કે આપણે જાણીએ છીએ કે
એ ફરીથી ક્યારેય નહીં બને !!

kyarek juni yado
aapanane bahu dukh pahonchade chhe,
karan ke aapane janie chhie ke
e farithi kyarey nahi bane !!

હજી સુધી આવી રહી છે

હજી સુધી આવી રહી છે
મારા હાથમાં સુગંધ,
કાલે હાથોમાં તારો હાથ લઈને
બે ઘડી ઘૂમ્યો હતો !!

haji sudhi aavi rahi chhe
mara hath ma sugandh,
kale hathoma taro hath laine
be ghadi ghumyo hato !!

જતી વખતે જો એકવાર પાછું

જતી વખતે જો એકવાર
પાછું વળીને જોયું હોત ને,
તો કદાચ તારી છોડીને જવાની
ઈચ્છા બદલાઈ જાત !!

jati vakhate jo ekavar
pachhu valine joyu hot ne,
to kadach tari chhodine javani
ichchha badalai jat !!

જવા દો ને સાહેબ, દુનિયા

જવા દો ને સાહેબ,
દુનિયા ચહેરા પાછળ ગાંડી છે !!

java do ne saheb,
duniya chahera pachal gandi chhe !!

માત્ર દીવાલોથી ઘર ઠંડુ નથી

માત્ર દીવાલોથી
ઘર ઠંડુ નથી થતું સાહેબ,
ઘરમાં રહેનારાઓમાં પણ
ભેજ હોવો જોઈએ !!

matr divalothi
ghar thandu nathi thatu saheb,
ghar ma rahenaraoma pan
bhej hovo joie !!

તારી યાદો જેટલી જૂની થતી

તારી યાદો
જેટલી જૂની થતી જાય છે,
એટલી જ એ ઘટાદાર
થતી જાય છે !!

tari yado
jetali juni thati jay chhe,
etali j e ghatadar
thati jay chhe !!

મહેફૂઝ હતું એ ગુલાબ કાંટાઓની

મહેફૂઝ હતું
એ ગુલાબ કાંટાઓની વચ્ચે,
મોહબ્બતના નામ પર લોકોએ
પત્તે પત્તા જુદા કરી નાખ્યા !!

mahefuj hatu
e gulab kantaoni vachche,
mohabbat na nam par lokoe
patte patta juda kari nakhya !!

Sad Shayari Gujarati

4 years ago

સમય લઈને આવજે મળવા મને

સમય લઈને
આવજે મળવા મને દિકુ,
મેં તને એક મુદતથી
જોઈ નથી !!

samay laine
aavaje malava mane diku,
me tane ek mudat thi
joi nathi !!

ગરજ મારે જ હતી ને

ગરજ મારે જ
હતી ને પ્રેમની,
એની પાસે તો મારા જેવા
ઘણા રમકડા હતા !!

garaj mare j
hati ne prem ni,
eni pase to mara jeva
ghana ramakada hata !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.