ઈતિહાસ ગવાહ છે સાહેબ, ગરજ
ઈતિહાસ ગવાહ છે સાહેબ,
ગરજ હોય ત્યારે બધા લોકો
પ્રેમથી વાત કરતા હોય છે !!
😂😂😂😂😂😂
itihas gavah chhe saheb,
garaj hoy tyare badha loko
prem thi vat karata hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મને ભૂખ લાગી છે, પણ
મને ભૂખ લાગી છે,
પણ માત્ર તારી !!
mane bhukh lagi chhe,
pan matr tari !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈના ગયા પછી Miss You
કોઈના ગયા પછી
Miss You લખવા કરતા,
એ સાથે હોય ત્યારે
With You લખો ને !!
koina gaya pachhi
miss you lakhava karata,
e sathe hoy tyare
with you lakho ne !!
Life Quotes Gujarati
4 years ago
અમુક દિવસો ખાલી Miss થઇ
અમુક દિવસો
ખાલી Miss થઇ શકે,
જિંદગીમાં પાછા ના
આવી શકે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
amuk divaso
khali miss thai shake,
jindagima pachha na
aavi shake !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
હું અઘરી નોટ, એની સામે
હું અઘરી નોટ,
એની સામે સાવ
ચિલ્લર બની જાવ છું !!
hu aghari not,
eni same sav
chillar bani jav chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
પરિણામની પરવાહ ના કરો મિત્રો,
પરિણામની
પરવાહ ના કરો મિત્રો,
મહેનત કરવાની પણ એક
અલગ મજા છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
parinam ni
paravah na karo mitro,
mahenat karavani pan ek
alag maja chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
Husband એવો હોવો જોઈએ, જે
Husband
એવો હોવો જોઈએ,
જે પ્રેમમાં દિલ લઇ લે
અને ગુસ્સામાં Kiss !!
husband
evo hovo joie,
je prem ma dil lai le
ane gussama kiss !!
Romantic Shayari Gujarati
4 years ago
ફરીથી શરૂઆત કરવી પડે તો
ફરીથી શરૂઆત
કરવી પડે તો ગભરાશો નહીં,
કેમ કે આ વખતે શરૂઆત શૂન્યથી
નહીં અનુભવથી થશે !!
farithi sharuat
karavi pade to gabharasho nahi,
kem ke vakhate sharuat shuny thi
nahi anubhav thi thashe !!
Gujarati Suvichar
4 years ago
ખબર નહીં કેવી રીતે સાથ
ખબર નહીં કેવી રીતે
સાથ છોડીને જતા રહ્યા,
જે ક્યારેક એમનો હાથ છોડવા
પર ગુસ્સે થઇ જતા હતા !!
khabar nahi kevi rite
sath chhodine jata rahya,
je kyarek emano hath chhodava
par gusse thai jata hata !!
Breakup Shayari Gujarati
4 years ago
આભાર માનો કે ગરમીના દિવસો
આભાર માનો કે
ગરમીના દિવસો છે,
ઠંડીના દિવસોમાં કોરોના
આવ્યો હોત તો હાથ ધોવા
પણ મુશ્કેલ બની જાત !!
😂😂😂😂😂😂
aabhar mano ke
garamina divaso chhe,
thandina divasoma corona
aaqvyo hot to hath dhova
pan muskel bani jat !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
