બસ એટલું જ કહેવાનું છે,
બસ
એટલું જ કહેવાનું છે,
દિવાળી આવી રહી છે
તો બધા પોતપોતાની ફૂલઝર
સાચવીને રાખજો !!
😂😂😂😂😂😂
bas
etalu j kahevanu chhe,
divali aavi rahi chhe
to badha potapotani fulazar
sachavine rakhajo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મારું દુખ સાંભળીને રડી પડશો,
મારું દુખ
સાંભળીને રડી પડશો,
મેં હજુ એકેય વાર લગ્ન
જ નથી કર્યા !!
😂😂😂😂😂😂
maru dukh
sambhaline radi padasho,
me haju ekey var lagn
j nathi karya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પારકા તો પલળી જાય એક
પારકા તો
પલળી જાય એક પળમાં,
બસ પોતાનાઓને ભીંજવતા
ભવ નીકળી જાય છે !!
paraka to
palali jay ek pal ma,
bas potanaone bhinjavata
bhav nikali jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
ઝેર પીવડાવવાને લાયક હતા અમુક
ઝેર પીવડાવવાને
લાયક હતા અમુક લોકો,
જેને અમે ચા પીવડાવતા હતા !!
jher pivadavavane
layak hata amuk loko,
jene ame cha pivadavata hata !!
Sad Shayari Gujarati
4 years ago
બધા સલાહ આપે છે, તું
બધા
સલાહ આપે છે,
તું મને સાથ આપજે !!
badha
salah aape chhe,
tu mane sath aapaje !!
Romantic Shayari Gujarati
4 years ago
આમ વાત વાત પર જીવ
આમ
વાત વાત પર
જીવ હાજર ના કરાય,
મતલબી લોકો ક્યારેક
માંગી પણ લે !!
aam
vat vat par
jiv hajar na karay,
matalabi loko kyarek
mangi pan le !!
Life Quotes Gujarati
4 years ago
તું એટલી બધી Cute દેખાય
તું એટલી બધી
Cute દેખાય છે,
કે હું મારી જાતને કંટ્રોલ
નથી કરી શકતો !!
tu etali badhi
cute dekhay chhe,
ke hu mari jatane control
nathi kari shakato !!
Romantic Shayari Gujarati
4 years ago
જે મારા બનીને તમારા બને,
જે મારા
બનીને તમારા બને,
એ ઘટિયા માણસ તમને
જ મુબારક !!
je mara
banine tamara bane,
e ghatiya manas tamane
j mubarak !!
Bewafa Shayari Gujarati
4 years ago
જયારે હાથ આસમાન સુધી ના
જયારે હાથ
આસમાન સુધી ના પહોંચે,
તો એકવાર વડીલોના
આશીર્વાદ લઇ જોવા !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
jayare hath
aasaman sudhi na pahonche,
to ekavar vadilona
aashirvad lai jova !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
4 years ago
તને KISS કરવાનું વ્યસન થઇ
તને KISS કરવાનું
વ્યસન થઇ ગયું છે,
ચાલતું જ નથી એના વગર !!
tane kiss karavanu
vyasan thai gayu chhe,
chalatu j nathi ena vagar !!
Romantic Shayari Gujarati
4 years ago
