એ આવ્યાને ચાલ્યા ગયા કંઈ
એ આવ્યાને ચાલ્યા
ગયા કંઈ કારણ વગર,
જાણે ચોમાસું ચાલ્યું ગયું
ગાજ્યા વગર !!
e aavyane chalya
gaya kai karan vagar,
jane chomasu chalyu gayu
gajya vagar !!
Breakup Shayari Gujarati
4 years ago
વાત વફાદારીની હોત તો ક્યારેય
વાત વફાદારીની
હોત તો ક્યારેય ના હારેત,
પણ સાહેબ ખેલ તો કિસ્મતનો
હતો એટલે હારી ગયો !!
vat vafadarini
hot to kyarey na haret,
pan saheb khel to kismat no
hato etale hari gayo !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તમારા માં સંચાલનની આવડત જોઈએ
તમારા માં સંચાલનની
આવડત જોઈએ સાહેબ,
બાકી ભણેલા તોં ભાડે મળે છે !!
tamara ma sanchalan ni
aavadat joie saheb,
baki bhanela to bhade male chhe !!
Life Quotes Gujarati
4 years ago
આમ તો ઘણા નિયમો બનાવી
આમ તો ઘણા નિયમો
બનાવી રાખ્યા છે જિંદગીમાં,
પણ વાત જયારે તારી આવે તો
બધું રફા-દફા થઈ જાય છે !!
aam to ghana niyamo
banavi rakhya chhe jindagima,
pan vat jayare tari aave to
badhu rafa-dafa thai jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ક્યારેક-ક્યારેક આપણે કોઇથી દુર જવા
ક્યારેક-ક્યારેક આપણે
કોઇથી દુર જવા નથી માંગતા,
પણ નસીબ દુર લઈ જાય છે !!
kyarek-kyarek aapane
koithi dur java nathi mangata,
pan nasib dur lai jay chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
હાથોની રેખામાં હોય કે ના
હાથોની
રેખામાં હોય કે ના હોય,
આ મારા હૃદયમાં તમે
હંમેશા રહેશો !!
hathoni
rekhama hoy ke na hoy,
aa mara raday ma tame
hammesha rahesho !!
Romantic Shayari Gujarati
4 years ago
શું નજર લાગે એવું કોઈ
શું નજર લાગે
એવું કોઈ જોતું હશે ?
આટલું તો રૂપાળું કદી
કોઈ હોતું હશે ?
😊😊😊😊😊😊
shu najar lage
evu koi jotu hashe?
aatalu to rupalu kadi
koi hotu hashe?
😊😊😊😊😊😊
Romantic Shayari Gujarati
4 years ago
કહો તો જાહેર કરી દઈએ
કહો તો જાહેર કરી
દઈએ તમારી હાજરીને,
આમ મારા શબ્દો પાછળ
સંતાવામાં વળી શું મજા !!
kaho to jaher kari
daie tamari hajarine,
aam mara shabdo pachal
santavama vali shun maja !!
Romantic Shayari Gujarati
4 years ago
અમુક છોકરીઓને જોઇને લાગે, એનો
અમુક
છોકરીઓને જોઇને લાગે,
એનો જન્મ ખાલી પાણીપુરી
ખાવા જ થયો છે !!
😂😂😂😂😂😂
amuk
chhokarione joine lage,
eno janm khali panipuri
khava j thayo chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
થપ્પડથી ડર નથી લાગતો સાહેબ,
થપ્પડથી ડર
નથી લાગતો સાહેબ,
પણ રાતે ફોન વાપરતી
હોઉં ત્યારે મમ્મી આવી
જવાનો ડર લાગે છે !!
😂😂😂😂😂
thappad thi dar
nathi lagato saheb,
pan rate phone vaparati
hou tyare mammi aavi
javano dar lage chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
