આપણે તો પ્રેમની શરૂઆત કરવાની
આપણે તો પ્રેમની
શરૂઆત કરવાની હતી Hi થી,
પણ તે તો Bye કરી દીધું
પહેલાથી જ !!
aapane to prem ni
sharuat karavani hati hi thi,
pan te to bye kari didhu
pahelathi j !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પ્રેમ શું છે એ મને
પ્રેમ શું છે
એ મને ખબર નથી,
પણ તારી સાથે છે એ બીજા
કોઈ સાથે નથી !!
prem shun chhe
e mane khabar nathi,
pan tari sathe chhe e bija
koi sathe nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
અમુક લોકો આખું વર્ષ ભણીને
અમુક લોકો આખું
વર્ષ ભણીને પાસ થાય છે,
અને મારા જેવા ખાલી 2
રાત જાગીને !!
😂😂😂😂😂😂
amuk loko aakhu
varsh bhanine pas thay chhe,
ane mara jeva khali 2
rat jagine !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સંબંધોમાં વધારે નહીં પણ બે
સંબંધોમાં વધારે નહીં
પણ બે ચાર જગ્યા એવી રાખવી,
કે જ્યાં કોઈ હિસાબ ન હોય ફક્ત
વહેંચ્યાનો આનંદ હોય !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
sambandhoma vadhare nahi
pan be char jagya evi rakhavi,
ke jya koi hisab na hoy fakt
vahechyano aanand hoy !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
માન્યું કે તું બહુ હેન્ડસમ
માન્યું કે તું બહુ
હેન્ડસમ અને સારો છે,
જઈને ડૂબી મર તું ક્યાં મારો છે !!
😂😂😂😂😂😂
manyu ke tu bahu
hendsome ane saro chhe,
jaine dubi mar tu kya maro chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
લગ્નથી ડર નથી લાગતો સાહેબ,
લગ્નથી ડર
નથી લાગતો સાહેબ,
પપ્પાનું ઘર છોડવાથી
લાગે છે !!
😭😭😭😭😭😭
lagn thi dar
nathi lagato saheb,
pappanu ghar chhodavathi
lage chhe !!
😭😭😭😭😭😭
Broken Heart Shayari Gujarati
4 years ago
વર્ષ તો નવું આવશે, પણ
વર્ષ તો નવું આવશે,
પણ મારી ઢીંગલી તો
એ જ રહેવાની !!
varsh to navu aavashe,
pan mari dhingali to
e j rahevani !!
Romantic Shayari Gujarati
4 years ago
જે આપણું નથી એને ગુમાવવાની
જે આપણું નથી
એને ગુમાવવાની બીક
સૌથી વધારે લાગે,
ત્યારે સમજી લેવું કે એ સંબંધ
તમારા સ્વાર્થનો નહીં પણ
અતુટ સ્નેહનો છે !!
je aapanu nathi
ene gumavavani bik
sauthi vadhare lage,
tyare samaji levu ke e sambandh
tamara svarth no nahi pan
atut sneh no chhe !!
Sambandh Status Gujarati
4 years ago
છે બરફની એક ખૂબી માણસમાં
છે બરફની એક
ખૂબી માણસમાં પણ,
કોઈની લાગણીની હુંફ મળે તો
તરત ઓગળી જાય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
chhe barafni ek
khubi manas ma pan,
koini laganini humf male to
tarat ogali jay chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
મારી અને એની વચ્ચે એક
મારી અને એની વચ્ચે
એક જ સંબંધ થઇ ગયો છે,
નથી પ્રેમ થતો કે નથી
નફરત થતી !!
mari ane eni vachche
ek j sambandh thai gayo chhe,
nathi prem thato ke nathi
nafarat thati !!
Narajagi Shayari Gujarati
4 years ago
