મને એ બધી જગ્યાઓ સાથે
મને એ બધી
જગ્યાઓ સાથે પ્રેમ છે,
જ્યાં બેસીને હું તારા વિશે
વિચારતો હોઉં છું !!
mane e badhi
jagyao sathe prem chhe,
jya besine hu tara vishe
vicharato hou chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
અમુક લોકોની આદત હોય છે,
અમુક લોકોની
આદત હોય છે,
ઉડતું તીર લેવાની !!
😂😂😂😂😂😂
amuk lokoni
aadat hoy chhe,
udatu tir levani !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જિંદગી જે શીખવે તે શીખી
જિંદગી જે શીખવે
તે શીખી લેવાય સાહેબ,
ક્યારે કયો પાઠ ક્યા કામ
લાગી જાય કોને ખબર !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
jindagi je shikhave
te shikhi levay saheb,
kyare kayo path kya kam
lagi jay kone khabar !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
જેટલી ઊંઘ આવે છે એટલી
જેટલી ઊંઘ આવે છે
એટલી બુદ્ધિ આવી જાય,
તો લાઈફ સેટ થઇ જાય !!
😂😂😂😂😂😂
jetali ungh aave chhe
etali buddhi aavi jay,
to life set thai jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એમને પહોચી શકાય જેની સાથે
એમને પહોચી શકાય
જેની સાથે સાત પેઢીના વેર છે,
પણ એમને કેમ પહોંચવું જેની
નજરમાં જ ઝેર છે !!
emane pahochi shakay
jeni sathe sat pedhina ver chhe,
pan emane kem pahonchavu jeni
najar ma j zer chhe !!
Sad Shayari Gujarati
4 years ago
હા હું સમજી તો ગયો,
હા હું સમજી તો ગયો,
પણ તૂટી ગયો એનું શું !!
ha hu samaji to gayo,
pan tuti gayo enu shu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તમારી પાસે સત્ય અને સાચી
તમારી પાસે સત્ય
અને સાચી નીતિ હશે,
તો દ્વારકાધીશ ખુદ
તમારો રથ ચલાવશે !!
tamari pase saty
ane sachi niti hashe,
to dvarakadhish khud
tamaro rath chalavashe !!
Gujarati Suvichar
4 years ago
અહંકાર બીજાને ઝુકાવવામાં આનંદ માણે
અહંકાર બીજાને
ઝુકાવવામાં આનંદ માણે છે,
જયારે સંસ્કાર પોતે ઝૂકીને
આનંદ માણે છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
ahankar bijane
jhukavavama aanand mane chhe,
jayare sanskar pote jhukine
aanand mane chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
ક્યારેક કોઈ કપલ પાસે જઈને
ક્યારેક કોઈ કપલ
પાસે જઈને બોલજો,
પહેલાવાળી વધારે
સારી હતી ભાઈ !!
😂😂😂😂😂😂
kyarek koi cupel
pase jaine bolajo,
pahelavali vadhare
sari hati bhai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સાચા અને ખોટાની પરિભાષા, સમય
સાચા અને
ખોટાની પરિભાષા,
સમય અને સંજોગો સાથે
બદલાતી રહે છે !!
sacha ane
khotani paribhasha,
samay ane sanjogo sathe
badalati rahe chhe !!
Gujarati Suvichar
4 years ago
