એવું નથી કે હવે કોઈને
એવું નથી કે હવે
કોઈને Love નહીં કરું,
પણ હવે દિલની લાગણી
કોઈને બતાવીશ નહીં !!
evu nathi ke have
koine love nahi karu,
pan have dil ni lagani
koine batavish nahi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
માણસનું સૌથી મોટું દુશ્મન એનું
માણસનું સૌથી
મોટું દુશ્મન એનું મગજ છે,
પકડી પકડીને લાવે છે એ પળો
જે તકલીફ આપે છે !!
manas nu sauthi
motu dusman enu magaj chhe,
pakadi pakadine lave chhe e palo
je takalif aape chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ઓયે પાગલ સાચું કહું તો,
ઓયે પાગલ સાચું કહું તો,
મને તો ઊંઘ પણ નથી આવતી
તારી સાથે વાત કર્યા વગર !!
oye pagal sachhu kahu to,
mane to ungh pan nathi aavati
tari sathe vat karya vagar !!
Romantic Shayari Gujarati
3 years ago
જે કિસ્મતમાં જ નથી, એ
જે કિસ્મતમાં જ નથી,
એ WhatsApp પર Sad Status
રાખવાથી મળી ના જાય !!
😂😂😂😂😂😂
je kismat ma j nathi,
e whatsapp par sad status
rakhavathi mali na jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક ભૂલ ગમે તેવો સંબંધ
એક ભૂલ ગમે તેવો
સંબંધ તોડી નાખે છે,
પણ સાચો પ્રેમ હોય તો
જુદા ફક્ત શરીર થાય છે !!
ek bhul game tevo
sambandh todi nakhe chhe,
pan sacho prem hoy to
juda fakt sharir thay chhe !!
Love Shayari Gujarati
3 years ago
એ તું જ તો છે
એ તું જ તો છે મારી જાન,
જેને જોયા વગર મારો દિવસ
ક્યારેય સારો નથી જતો !!
e tu j to chhe mari jan,
jene joya vagar maro divas
kyarey saro nathi jato !!
Romantic Shayari Gujarati
3 years ago
દિલમાં દર્દ રાખીને હસતે મોઢે,
દિલમાં દર્દ
રાખીને હસતે મોઢે,
I am fine કહેવું સહેલું
નથી હોતું !!
dil ma dard
rakhine hasate modhe,
i am fine kahevu sahelu
nathi hotu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એક જ જિંદગી હોય છે,
એક જ જિંદગી હોય છે,
ને એ પણ આપણી ઈચ્છા
મુજબ જીવવા ના મળે !!
ek j jindagi hoy chhe,
ne e pan aapani ichchha
mujab jivava na male !!
Sad Shayari Gujarati
3 years ago
હું તારી એ યાદ છું,
હું તારી એ યાદ છું,
જેને તું હંમેશા ભૂલી જાય છે !!
hu tari e yad chhu,
jene tu hammesha bhuli jay chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
લોખંડની સાંકળથી બંધાયેલ માણસ છૂટી
લોખંડની સાંકળથી
બંધાયેલ માણસ છૂટી શકે,
પણ પ્રેમના તાંતણે બંધાયેલ
માણસ ક્યારેય છૂટી ના શકે !!
lokhand ni sankal thi
bandhayel manas chhuti shake,
pan prem na tantane bandhayel
manas kyarey chhuti na shake !!
Love Shayari Gujarati
3 years ago
