Shala Rojmel
હું તારા માટે તાજમહેલ તો

હું તારા માટે
તાજમહેલ તો નહીં બાંધી શકું,
પણ જયારે તું થાકેલી હોઈશ
ત્યારે લોટ જરૂર બાંધી દઈશ !!

hu tara mate
taj mahel to nahi bandhi shaku,
pan jayare tu thakeli hoish
tyare lot jarur bandhi daish !!

લોકો પીઠ પાછળ એટલી વાતો

લોકો પીઠ પાછળ
એટલી વાતો કરે છે,
કે હવે તો મારી પીઠ પણ
દુખવા લાગી છે !!
😂😂😂😂😂😂

loko pith pachhal
etali vato kare chhe,
ke have to mari pith pan
dukhava lagi chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

દીકુ જ્યારથી તું મારી સામે

દીકુ જ્યારથી
તું મારી સામે હસી ગઈ,
ત્યારથી તું મારા દિલમાં
વસી ગઈ !!

diku jyarthi
tu mari same hasi gai,
tyarthi tu mara dil ma
vasi gai !!

એનું એ જ છે કંઈ

એનું એ જ છે
કંઈ નવું નથી દોસ્ત,
રોજ સપના લઈને સુવું છું
ને ઈચ્છાને ઉઠીને મારું છું !!

enu e j chhe
kai navu nathi dost,
roj sapana laine suvu chhu
ne ichchhane uthine maru chhu !!

Sad Shayari Gujarati

4 years ago

અંજામની ખબર તો કર્ણને પણ

અંજામની ખબર તો
કર્ણને પણ હતી સાહેબ,
પણ વાત મિત્રતા નિભાવવાની હતી !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐

anjam ni khabar to
karn ne pan hati saheb,
pan vat mitrata nibhavavani hati !!
💐🌺🙏shubh ratri🙏🌺💐

જો એ મને પ્રેમ કરતી

જો એ મને પ્રેમ કરતી
હોત તો છોડીને જાત જ નહીં,
મજબૂરી તો માત્ર એક બહાનું છે !!

jo e mane prem karati
hot to chhodine jat j nahi,
majaburi to matr ek bahanu chhe !!

હોય તરસ એવી કે રોમરોમથી

હોય તરસ એવી કે
રોમરોમથી તું મને પીવે
તો પણ હું ખૂટું તને !!
😘😘😘😘😘

hoy taras evi ke
rom rom thi tu mane pive
to pan hu khutu tane !!
😘😘😘😘😘

મૌન એટલે સૌથી અઘરી દલીલ,

મૌન એટલે
સૌથી અઘરી દલીલ,
જેનો પ્રતિકાર કરવો
સૌથી મુશ્કેલ !!

maun etale
sauthi aghari dalil,
jeno pratikar karavo
sauthi muskel !!

Gujarati Suvichar

4 years ago

અર્પણ કોઈને એવી રીતે થવું,

અર્પણ
કોઈને એવી રીતે થવું,
કે એને સમર્પણ કરવું જ પડે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

arpan
koine evi rite thavu,
ke ene samarpan karavu j pade !!
💐🌺🙏shubh savar🙏🌺💐

તું થોડી ફૂંક મારી દે

તું થોડી ફૂંક
મારી દે ને મારી ચા માં,
આજે થોડી મોળી બની છે !!

tu thodi fuk
mari de ne mari cha ma,
aaje thodi moli bani chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.