Shala Rojmel
મને તો મુશળધાર જ ગમે

મને તો
મુશળધાર જ ગમે છે,
ભલેને એ પછી વરસાદ
હોય કે પ્રેમ !!
☔️☔️☔️☔️☔️☔️☔️

mane to
mushaladhar j game chhe,
bhalene e pachhi varasad
hoy ke prem !!
☔️☔️☔️☔️☔️☔️☔️

Love Shayari Gujarati

4 years ago

લોકો કહે છે કે ઉદાસી

લોકો કહે છે કે
ઉદાસી તારો સ્વભાવ છે,
પણ એમને ક્યાં ખબર છે કે
આતો કોઈના અભાવ નો
પ્રભાવ છે !!

loko kahe chhe ke
udasi taro svabhav chhe,
pan emane kya khabar chhe ke
aato koina abhav no
prabhav chhe !!

પ્રેમ એક "આર્ટ" છે મારા

પ્રેમ એક
"આર્ટ" છે મારા વાલા,
અને આપણે "કોમર્સ" કર્યું છે
પછી કયાંથી આવડે !!
😂😜😁😁😜😂

prem ek
"art" chhe mara vala,
ane aapane"commerce" karyu chhe
pachhi kayanthi avade !!
😂😜😁😁😜😂

Gujarati Jokes

4 years ago

બહુ નાની વાત છે પણ

બહુ નાની વાત છે
પણ બહુ જ સાચી વાત છે,
તમારો સ્વભાવ જ તમારું
ભવિષ્ય છે !!

bahu nani vat chhe
pan bahu j sachi vat chhe,
tamaro svabhav j tamaru
bhavishy chhe !!

Gujarati Suvichar

4 years ago

એનો મેસેજ ત્યારે જ આવે,

એનો મેસેજ
ત્યારે જ આવે,
જયારે હું ઓફલાઈન
થવાનો હોય !!

eno message
tyare j aave,
jayare hu offline
thavano hoy !!

ઓયે પાગલ થોડુક હસી લેને,

ઓયે પાગલ
થોડુક હસી લેને,
તને જોઇને તો હું
હસતા શીખી છું !!

oye pagal
thoduk hasi lene,
tane joine to hu
hasata shikhi chhu !!

ઈચ્છા તને જોવાની નથી, ઈચ્છા

ઈચ્છા
તને જોવાની નથી,
ઈચ્છા તને જોઇને દુનિયા
ભૂલી જવાની છે !!

ichchha
tane jovani nathi,
ichchha tane joine duniya
bhuli javani chhe !!

Love Shayari Gujarati

4 years ago

વાતો તો ઘણી કરવી છે

વાતો તો ઘણી
કરવી છે મારે તારી સાથે,
પણ તારો અવાજ સાંભળતા
જ બધું ભૂલી જાવ છું !!

vato to ghani
karavi chhe mare tari sathe,
pan taro avaj sambhalata
j badhu bhuli jav chhu !!

તારા નામની મટકી દિલમાં શું

તારા નામની
મટકી દિલમાં શું ફૂટી,
દિલ મારું માખણ માખણ
થઇ ગયું !!

tar namani
mataki dilam shun phuti,
dil maru makhan makhan
thai gayu !!

દરેક DP માં મોઢું અલગ

દરેક DP માં મોઢું
અલગ અલગ દેખાય છે એનું,
સાલું ખબર નથી પડતી છોકરી છે
કે ઈચ્છાધારી નાગિન !!
😂😂😂😂😂

darek dp ma modhu
alag alag dekhay chhe enu,
salu khabar nathi padati chhokari chhe
ke ichchhadhari nagin !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.