Shala Rojmel
જેના માટે એક સમયે બધું

જેના માટે એક સમયે
બધું જ ભૂલી ગયો હતો,
આજે એને જ ભુલાવવાનો
પ્રયત્ન કરી રહ્યો છું !!

jena mate ek samaye
badhu j bhuli gayo hato,
aaje ene j bhulavavano
prayatn kari rahyo chhu !!

એ મને ત્યારે બહુ પ્યારી

એ મને ત્યારે
બહુ પ્યારી લાગે છે,
જયારે એ મારી માંને માં
કહીને બોલાવે છે !!

e mane tyare
bahu pyari lage chhe,
jayare e mari ma ne ma
kahine bolave chhe !!

છોકરીઓ કેટલી માસુમ હોય છે,

છોકરીઓ
કેટલી માસુમ હોય છે,
એક બેજાન ટેડી સાથે
પણ મનભરીને વાતો
કરી લેતી હોય છે !!

chhokario
ketali masum hoy chhe,
ek bejan teddy sathe
pan manabharine vato
kari leti hoy chhe !!

તારો પકડેલો આ હાથ, હવે

તારો પકડેલો આ હાથ,
હવે ગમે તેવી મુશ્કેલી આવશે
તો પણ નહીં છોડું !!

taro pakadelo hath,
have game tevi muskeli aavashe
to pan nahi chhodu !!

કોણ પોતાનું ને કોણ પારકું,

કોણ પોતાનું ને કોણ પારકું,
સમય ખરાબ હોય ત્યારે
બધા Bye કહી દે છે !!

kon potanu ne kon paraku,
samay kharab hoy tyare
badha bye kahi de chhe !!

Sad Shayari Gujarati

4 years ago

મારી ગર્લફ્રેન્ડ અને વાઈફ, મારે

મારી ગર્લફ્રેન્ડ અને વાઈફ,
મારે તને જ બનાવવી છે !!

mari girlfriend ane wife,
mare tane j banavavi chhe !!

બીજા કોઈને શું દોષ આપવો,

બીજા કોઈને
શું દોષ આપવો,
મને મારી સમજણ
જ નડે છે !!

bija koine
shu dosh aapavo,
mane mari samajan
j nade chhe !!

Sad Shayari Gujarati

4 years ago

Long Distance Relationship, કાશ Last

Long Distance Relationship,
કાશ Last Time મળ્યા ત્યારે
વધુ એક Hug કર્યું હોત !!

long distance relationship,
kash last time malya tyare
vadhu ek hug karyu hot !!

જે જેવું છે એને એવું

જે જેવું છે
એને એવું જ રહેવા દો,
સમય એને સાચી શિખામણ
આપી જ દેશે !!

je jevu chhe
ene evu j raheva do,
samay ene sachi shikhaman
aapi j deshe !!

Life Quotes Gujarati

4 years ago

બીજી કોઈ વાતથી એટલો ડર

બીજી કોઈ વાતથી
એટલો ડર નથી લાગતો,
જેટલો તને ખોવાની
વાતથી લાગે છે !!

biji koi vat thi
etalo dar nathi lagato,
jetalo tane khovani
vatathi lage chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.